અજિંગ્યા રહાણેની ટેસ્ટ ટીમમાં ધણાકેદાર એન્ટ્રી, ચૈમ્પિયનશિપ ફાઇનલ માટે ભારતીય ટીમની જાહેરાત

Indian Team FOR World Test Chapionship Final: ઓસ્ટ્રેલિયા સામે થનાર વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશિપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઇએ પોતાના ટ્વીટર હૈડલ પર આ અંગેની જાણકારી આપી છે. ટીમ ઇન્ડિયામાં 15 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમા ખાસ વાત એ છે કે, દિગ્ગજ ખેલાડીની વાપસી થઇ છે.

test cricket

ભારતીય ટેસ્ટ ટીમમાં અજિંક્ય રહાણેની વાપસી થઇ છે. આઇપીએલમાં ધમાકેદાર પરફોર્મન્સ કરનાર રહાણેની ફરી ટીમાં ઇન્ડીયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. રહાણેનો ઓવરસીજ રિકોર્ડ પણ સારો છે. ફાઇનલ મેચ 7 જૂનથી ધી ઓવલમાં ભારત અે ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટેસ્ટ ટીમમાં કોઇ પણ ખેલાડીને ઉપકપ્તાન નથી બનવામાં આવ્યો. રોહિત શર્મા પાસે બંને અધિકાર હાલમાં રાખવામાં આવ્યા છે. રહાણેને આઇપીએલમાં ધમાકેદાર બેટિગ કરવાનું ઇનામ છે. આ સિવાય તેને અનુભવ પણ કામ આવશે.

અજિંક્યા રહાણેને આઇપીએલમાં આ સીજનમાં ચૈન્નઇ સુપર કિગ્સ માટે રમતા ધમાકેદાર બેટિગ કરી છે. અત્યાર સુધીમાં ચેન્નઇ સુપર કિગ્સ માટે રમાયેલી 5 માેચમાં 209 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી બે અર્ધશતક પણ આવ્યા છે. નાબાદ 71 રન તેનો સર્વાધિક સ્કોર છે.

કીપર તરીકે કેએસ ભરતને જ રાખવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડી ઘરેલુ સીરિજમાં તેની બેટિગ નહોતી ચાલી. ઇશાન કિશનનો સમાવેશ નથી કરવામાં આવ્યો. આ સિવાય સુર્યકુમાર યાદવને પણ ટીમની બહાર કરી દેવામાં આવ્યો છે. ફાઇનલ મેચ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમી જાહેરાત કરી દિધી હતી.

ભારતીય ટીમમાં આખેલાડીનો સમાવેશ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્યા રહાણે, કેએલ રાહુલ, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વીન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, અણેશ યાદવ, અને જયદેવ ઉનાદકટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X