India vs New Zealand: ભારત અને ન્યઝિલેન્ડ વચ્ચે રમાનાર ટી20 મેચ રદ્દ
ભારતી અને ન્યુઝિલેન્ડ વચ્ચે રમાનાર પ્રથમ ટી20 મેચ મુકાબલો વરસાદને લીધે રદ્દ કરવામા આવ્યો છે. વેલિંગ્ટન મેદાન પર વરસાદ પડવાને લીધે 11 વાગે ટોસ થઇ શક્યો નહતો. આ મેચ 12 વાગે શરૂ થવાની હતી. પરંતુ લગાતાર વરસાદને લીધે ટોસ પણ ન
ભારતી અને ન્યુઝિલેન્ડ વચ્ચે રમાનાર પ્રથમ ટી20 મેચ મુકાબલો વરસાદને લીધે રદ્દ કરવામા આવ્યો છે. વેલિંગ્ટન મેદાન પર વરસાદ પડવાને લીધે 11 વાગે ટોસ થઇ શક્યો નહતો. આ મેચ 12 વાગે શરૂ થવાની હતી. પરંતુ લગાતાર વરસાદને લીધે ટોસ પણ નથી શક્યો તો બંને ટીમના ખેલાડી વરસાદ દરમિયાન ફુટબોલ રમતા નજરે આવ્યા હતા.

શુભમન ગિલ અન યુજી ચહલ સહિત ખેલાડી ફુટબોલ દ્વારા ટાઇમ પાસ કરતા જોવા મળ્યા હતા. છ્ત્રી સાથે ક્રિકેટ મેદાન પર કોમેન્ટ્રી કરનાર કોમેન્ટેટર્સ ગૌરવ કપુર, રવિ શાસ્ત્રી, મુરલી કાર્તિક અને હર્ષા ભોગલે સહિતના લોકો હાજર હતા. તમામ મેચ અને વરસાદ બાદ મેદાનની સ્થિતિ પર ચર્ચા કરતા હતા. ત્યાર અમ્પાયર પણ મેદાન પર આવ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા ચાર થી પાંચ કલાક સુધી વરસદા રોકાવાના કોઇ જ સંકેત ના આપતા અંમ્પાયર દ્વારા મેચ રદ્દ કરવામાઁ આવી હતી. જો કે, આ નિર્ણય કટ ઓફ સમય પહેલે લેવામાં આવ્યો છે. જે થઇ શકી નથી. 20ટી સિરીઝની બીજી મેચ 20 નવેમ્બરના રોજ થશે. આ મેચ માઉન્ટ મૌગાનુઉ ખાતે રમાશે.
#TeamIndia and New Zealand team enjoy a game of footvolley as we wait for the rain to let up.#NZvIND pic.twitter.com/8yjyJ3fTGJ
— BCCI (@BCCI) November 18, 2022
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
