For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Match Highlight- ગુજરાત લાયન્સ અને કેકેઆરની મેચના 15 મોટા મુદાઓ!

કેકેઆર તરફથી ક્રિસ લિનએ 93 અને ગૌતમ ગંભીર 76 રન ફટકારીને અણનમ રહા. ગુજરાત 20 ઓવરમાં ચાર વિકેટ ખોઇને 183 રન બનાવ્યા હતા.

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

આઇપીએલ-10 ની ત્રીજી મેચમાં કેકેઆર ગુજરાત લાયન્સને 10 વિકેટેથી હરાવ્યું હતું. ગૌતમ ગંભીર અને ક્રિસ લિનએ ગુજરાત લાયન્સના બોલરો થકાવી નાખ્યા હતા.. બન્ને ખેલાડીઓએ 14.5 ઓવરમાં 184 રનની લક્ષ્ય હાંસલ કરીને ટીમને જીતી આપયી હતી. કેકેઆર તરફથી ક્રિસ લિનએ 93 અને ગૌતમ ગંભીર 76 રન ફટકારીને અણનમ રહા. ગુજરાત 20 ઓવરમાં ચાર વિકેટ ખોઇને 183 રન બનાવ્યા હતા.

ipl

15 મોટો મુદાઓ!

  • કોલકાતા નાઇટ રાઇડર્સે ગુજરાત લાયન્સને 10 વિકેટેથી હરાવ્યું
  • ટી 20ના ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર 10 વિકેટથી સાથે કરવામાં આવ્યો.
  • પાવર પ્લે દરમિયાન કોલક્રાતા નાઈટ રાઈડર્સએ 73 રન ઉમેરીને પોતાનુ એક નવો રેકોર્ડ કર્યા છે. 2012 ની શરૂઆતમાં, કેકેઆર પુણે સામે 68 રન કર્યા હતા.
  • ટી 20 મેચોમાં ત્રીજી વખત ક્રિસ લિનએ ઓપનીગ કરી.
  • આજે દિનેશ કાર્તિક 25 બોલમાં 47 રન ફટકાર્યા હતા. તેમણુ સરેરાશ 11.28 હતો. 25 બોલની ઇનિંગમાં આ તેમનાો બીજા શ્રેષ્ઠ સ્કોર છે.
  • અંતિમ ચાર ઓવરમાં માં ગુજરાત લાયન્સ 53 રન નોંધાવ્યા હતા.
  • ચોથા વિકેટ સુધી ગુજરાત લાયન્સમાં કાર્તિક અને દિનેશ રૈનાની વચ્ચે 87 રનની ભાગીદારી થઇ હતી. આ ટીમની આ નંબરની શ્રેષ્ઠ ભાગીદારી હતી.
  • આઈપીએલમાં 4110 રન બનાવીને સુરેશ રૈનાએ વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી પ્રથમ બેટ્સમેન બની ગયા છે
  • પાવર પ્લે સિઝન દરમિયાન ગુજરાત લાયન્સનુ 8.29 રન રેટ પરસ્કોર હતો
  • પતની ઇનિંગ્સ દરમિયાન પ્રથમ પાવર પ્લેમાં ગુજરાત લાયન્સએ 52 રન કર્યાં અને એક વિકેટ ગુમાવી હતી.
  • સુરેશ રૈનાએ 41 બોલમાં 50 રન બનાવ્યા હતા.
  • રૈના બે વાર આઉટ થતા બચ્યા. કેકેઆર ટીમે બે વાર તેમનો કેચ પકડવામાં નિષ્ફળ રહ્યા.
  • ગૌતમ ગંભીરએ 48 બોલમાં 12 ચોગ્ગા ફટકારીને 76 રન બનાવ્યા હતા.
  • ક્રિસ લિનએ 41 બોલમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારીને 93 રન બનાવ્યા હતા.
  • કેકેઆરની વિજય માટે ક્રીસ લિનને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યું હતું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 10 Match Highlight Gujarat Lions vs Kolkata Knight Riders at Rajkot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X