Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 10: કિંગ્સ ઇલેવન પંજાબે કેકેઆરને 14 રનથી હરાવ્યુ!

કલકાત્તા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 49મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.

આઇપીએલ 10 સિઝનની આજે 49મી મેચ છે, જે કલકત્તા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે આ મેચ હાલ મોહાલીના ખચાખચ ભરેલા આઈ.એસ.બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

IPL

LIVE UPDATE :

  • આઇપીએલ 10ના 49મા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબે કલકત્તા નાઇટ રાઇડર્સને 14 રનથી હરાવ્યુ હતુ.
  • કિંગ્સ ઇલેવન પંજાબના 168 રનનો ટાર્ગેટ પીછો કરતા કલકત્તા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 6 વિકેટે 153 રન બનાવી શકી હતી.
  • ગ્રાન્ડહોમ (11) અને ક્રિસ વોક્સ (8) રને નોટ આઉટ.
  • કલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી સૌથી વધુ ક્રિસ લિન 84 રન બનાવ્યાં હતા.
  • યૂસુફ પઠાણ 2 રને મોહિત શર્માની ઓવરમાં મૈક્સવેલ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કલકત્તા નાઇટ રાઇડર્સે 6મી વિકેટ પડી.
  • ક્રિસ લિન 84 રને રન આઉટ થયો હતો.
  • કલકત્તા નાઇટ રાઇડર્સે 5મી વિકેટ પડી.
  • મનીષ પાંડે 18 રને મેટ્ટ હેનરીની ઓવરમાં અક્ષર પટેલ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કલકત્તા નાઇટ રાઇડર્સે ચોથી વિકેટ પડી.
  • રોબિન ઉથપ્પા 0 રને રાહુલની ઓવરમાં અક્ષર પટેલ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કલકત્તા નાઇટ રાઇડર્સે ત્રીજી વિકેટ પડી.
  • ગૌતમ ગંભીર 8 રને રાહુલની ઓવરમાં સૉન માર્શ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કલકત્તા નાઇટ રાઇડર્સે બીજી વિકેટ પડી.
  • સુનીલ નારાયણ 18 રને મોહિત શર્માની ઓવરમાં આઉટ થયો હતો.
  • કલકત્તા નાઇટ રાઇડર્સે પ્રથમ વિકેટ સુનીલ નારાયણનાં રૂપમાં ગુમાવી હતી.
  • કિંગ્સ ઇલેવન પંજાબે કલકત્તા નાઇટ રાઇડર્સને જીતવા માટે 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
  • કલકત્તા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 167 રન બનાવ્યાં હતા.
  • કલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી કુલદીપ યાદ અને ક્રિસ વોક્સ 2-2 વિક્ટ લીધી હતી.
  • કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી સૌથી વધુ મૈક્સવેલ 44 રન, જ્યારે રિદ્ધિમાન સાહા 38 રન બનાવ્યાં હતા.
  • અક્ષર પટેલ (8) અને રાહુલ (15) રને નોટ આઉટ.
  • સ્વપ્નિલ સિંહ 2 રને ક્રિસ વોક્સની ઓવરમાં આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવન પંજાબે 6મી વિકેટ પડી.
  • રિદ્ધિમાન સાહા 38 રને કુલદીપ યાદની ઓવરમાં આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવન પંજાબે 5મી વિકેટ પડી.
  • ગ્લેન મૈક્સવેલ 44 રને કુલદીપ યાદની ઓવરમાં રોબિન ઉથપ્પા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવન પંજાબે ચોથી વિકેટ પડી.
  • સૉન માર્શ 11 રને ક્રિસ વોક્સની ઓવરમાં આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવન પંજાબે ત્રીજી વિકેટ પડી.
  • માર્ટિન ગપ્ટાઇલ 12 રને સુનીલ નારાયણની ઓવરમાં LBW થયો હતો.
  • કિંગ્સ ઇલેવન પંજાબે બીજી વિકેટ પડી.
  • માનન વોહરા 25 રને ઉમેશ યાદવની ઓવરમાં વોક્સ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ વિકેટ માનન વોહરાનાં રૂપમાં ગુમાવી હતી.
  • કલકત્તા નાઇટ રાઇડર્સ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

કિંગ્સ ઇલેવન પંજાબ:

ગ્લેન મૈક્સવેલ(કપ્તાન), માનન વોહરા, રિદ્ધિમાન સાહા(વિકેટ કીપર), સૉન માર્શ, માર્ટિન ગપ્ટાઇલ, અક્ષર પટેલ,મોહિત શર્મા, સંદીપ શર્મા,સ્વપ્નિલ સિંહ,મેટ્ટ હેનરી, રાહુલ તેવતિયા

કલકત્તા નાઇટ રાઇડર્સ:

ગૌતમ ગંભીર (કેપ્ટન), સુનીલ નારાયણ, કુલદીપ યાદ, મનીષ પાંડે, રોબિન ઉથપ્પા, યૂસુફ પઠાણ, ઉમેશ યાદવ, ક્રિસ વોક્સ, ગ્રાન્ડહોમ, અંકિત સિંહ રાજપૂત, ક્રિસ લિન

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X