IPL 10 : બેંગલુરૂનો વિજય, 15 રનથી હાર્યું દિલ્હી ડેરડેવિલ્સ
મેચ રોયલ ચેલેન્જર્સ બેગલરૂમા આજે બીજી મેચ છે. તેઓ પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પરાજય થયા હતા. ત્યારે જાણો આ મેચની તમામ અપડેટ.
આઇપીએલ 10 ની આજે છે પાંચમી મેચ જે બેંગલુરૂમાં રમાઇ રહી છે. આ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાઇ રહી છે. બેંગલુરૂમાં આવેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમ હાલ મોટી સંખ્યામાં લોકો આ મેચને માણવા માટે ઉમટી પડ્યા છે. આ મેચથી શરૂઆત ભવ્ય કાર્યક્રમ સાથે થઇ હતી. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ વિગતો આપતા રહીશું.

Update :
- આઇપીએલ-10 ની પાંચમી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ 158 રનના ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 9 વિકેટે 142 રન બનાવીને 15 રનથી હારી ગઇ હતી. બેંગલુરૂના પવન નેગી દ્વાર લાસ્ટ ઓવરમાં રીષભ પંત અને શાહબાઝ આઉટ કર્યો હતો.
- દિલ્હી ડેરડેવિલ્સને 8મો ફટકો.
- રિષભ પંત 57 બનાવીને પવન નેગી દ્વારા આઉટ.
- દિલ્હી ડેરડેવિલ્સને 7મો ફટકો કમિન્સ 6 રનથી આઉટ.
- દિલ્હી ડેરડેવિલ્સને 6મો ફટકો બ્રેથવેઇટ1 રનથી આઉટ.
- દિલ્હી ડેરડેવિલ્સને 5 મો ફટકો.
- સંજુ સેમસન 13 રનથી આઉટ.
- દિલ્હી ડેરડેવિલ્સને ત્રીજો ફટકો સેમ બિલિંગ્સ 25 રનથી આઉટ.
- બીજો કરૂણ નાયર 4 રને સ્ટેનલેકની ઓવરમાં આઉટ.
- દિલ્હી ડેરડેવિલ્સ પ્રથમ ફટકો આદિત્ય તારે 18 રને ટાયમલ મિલ્સની ઓવરમાં બોલ્ડ આઉટ.
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ દિલ્હી ડેરડેવિલ્સને 158નો આપ્યો ટાર્ગેટ.
- દિલ્હી ડેરડેવિલ્સ તરફથી ઝહિર ખાને 2 વિકેટ ઝડપી
- દિલ્હી ડેરડેવિલ્સ તરફથી ક્રિસ મોરિસ 3 વિકેટ ઝડપી.
- આઇપીએલ 10 ની પાંચમી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ વિરૂદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ 20 ઓવરમાં 8 વિકેટે 157 રન બનાવ્યા હતા.
- પવન નેગી અને ટાયમલ મિલ્સ થયા ક્રિસ મોરિસના બોલના શિકાર
- પવન નેગી (4) રન ઇકબાલ અબ્દુલ્લા (4) રનએ નોટ આઉટ.
- બેંગલુરૂને 6 ફટકો કેદાર જાધવ 69 રનએ આઇટ
- બેંગલુરૂને 5 ફટકો વિષ્ણુ વિનોદ રન આઉટ
- ઝહિર ખાનની ઓવરમાં સ્ટુઅર્ટ બિન્ની 16 રનએ કેચ આઉટ.
- બેંગલુરૂને 4 ફટકો સ્ટુઅર્ટ બિન્ની રૂપમાં લાગ્યો હતો.
- બેંગલુરૂને ત્રીજો ફટકો શેન વોટસન 24 રનથી આઉટ.
- બીજો ફટકો મનદિપ સિંહ 12 રને આઉટ થયો હતો.
- ક્રિસ ગેલ રૂપમાં બેંગલુરૂને પ્રથમ ફટકો લાગ્યો હતો.6 રને ક્રિસ મોરિસની ઓવરમાં સંજુ સેમસનને દ્વારા કેચ આઉટ.
- આ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
- મેચ બંને ટીમો માટે નિર્ણાયક છે.
- દિલ્હી ડેરડેવિલ્સનુ આઇપીએલ -10મા પ્રથમ મુકાબલો .
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને પ્રથમ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પરાજય થઇ હતી.
- જે બાદ તેઓ આ મેચ જીતને વિજેતા ટ્રેકમાં પરત ફરવા માગે છે.
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સ્ટાર વિરાટ કોહલી, કેએલ રાહુલ અને એબી દ વિલિયર્સ ઇજા થવાના કારણે મેચથી બહાર છે.
ટીમ :
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ: ક્રિસ ગેલ, વિષ્ણુ વિનોદ, સ્ટુઅર્ટ બિન્ની, પવન નેગી, મનદિપ સિંઘ, શેન વોટસન, કેદાર જાધવ, ઇકબાલ અબ્દુલ્લા, ટાયમલ મિલ્સ, યુજવેન્દ્ર ચહલ, સ્ટેનલેક
દિલ્હી ડેરડેવિલ્સ: સેમ બિલિંગ્સ,અમિત મિશ્રા, આદિત્ય તારે, સંજુ સેમસન, કરૂણ નાયર, રિષભ પંત, બ્રેથવેઇટ, ક્રિસ મોરિસ, કમિન્સ, શાહબાઝ નદીમ, ઝહિર ખાન,
દિલ્હી ડેરડેવિલ્સ: સેમ બિલિંગ્સ,અમિત મિશ્રા, આદિત્ય તારે, સંજુ સેમસન, કરૂણ નાયર, રિષભ પંત, બ્રેથવેઇટ, ક્રિસ મોરિસ, કમિન્સ, શાહબાઝ નદીમ, ઝહિર ખાન,
More From
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
