For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Match Highlights :અક્ષરની બોલિંગ સામે આરસીબીને નિષ્ફળતા

આઇપીએલ 10ના આઠમા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 8 વિકેટે હરાવ્યું હતું.

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

આજે આઇપીએલ 10 ની આઠમી મેચ આજે રમયી હતી. આ મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમાં રમાઇ રહ્યું છે. આ મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 8 વિકેટે હરાવ્યું હતું. હાશિમ અમલા (58) અને ગ્લેન મેક્સવેલ (43) રને નો આઉટ રહા. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ 4 વિકેટે ગુમાવીને કિંગ્સ ઇલેવન પંજાબને 148 રનનુ ટાર્ગેટ આપ્યો હતો.

IPL

બેટિંગ :

બેંગલોરની આજે હારને સંપૂર્ણપણે પ્રાથમિક કારણ મજબૂત ટીમની નિષ્ફળ બેટિંગ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરથી 149 રનનો ટાર્ગેટનો પીછો કરતા પંજાબનાં હાશિમ અમલા (58 અણનમ) અને કેપ્ટન ગ્લેન મેક્સવેલ (43 અણનમ) સાચવેલી ઇનિંગના દ્વારા 33 બોલ બાકી હોવા છતા 150 રન બનાવીને જીત મેળવી લીધી હતી.

IPL

તેને મેન ઓફ ધ મેચ :

અક્ષર પટેલએ 4 ઓવરમાં માત્ર 12 રનમાં આપવા માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અક્ષર પટેલએ પોતાની પ્રથમ ઓવરમાં આરસીબીનાં સુકાની શેન વોટસની મહત્વની વિકેટ પણ ઝડપી હતી. આઇપીએલમાં અક્ષર અને વોટસન ચોથી વખત આમે-સામે હતા ચોથી વખત પણ અક્ષરએ વોટસનની વિકેટ પાડી હતી.

પંજાબનો બીજો વિજય:

પંજાબની ટુર્નામેન્ટમાં આ સતત બીજો વિજય હતો. અગાઉ તેમણે પુણે રાઇઝિંગ સુપરજાયન્ટને હરાવ્યો હતો. પંજાબથી આજે હાશિમ અમલા (58 અણનમ) અને કેપ્ટન ગ્લેન મેક્સવેલ (43 અણનમ) સુંદર ઇનિંગ્સ રમી અને પ્રેક્ષકોનો મનોરંજન કર્યો હતો.

અબ્રાહમ ડી વિલિયર્સે :

તેમણી પહેલા બેંગલોરના અબ્રાહમ ડી વિલિયર્સે (89 અણનમ)ની જોરદાર બેટિંગનાં કારણે 4 વિકેટમાં 148 રન કરી નાખ્યા હતા. આઈપીએલ તેમણુ પ્રથમ મેચ હતો કારણ કે તેમણે ક્રિસ ગેઈલની જગ્યા પર સામેલ કરવામાં આવ્યો હતો.

IPL

રન :

આજે આરસીબીની બેટિંગ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો અને ઇજાને કારણે રમત પરત ફર્યા એબીએ સારુ રમ્યા. પરંતુ તેમની રનની ગતિ તદ્દન ધીમી હતી એને તેમને કોઇનો સાથ પણ મળ્યો નહી. જેના કારણે બેંગલોરને આજે બીજી હારનો સામનો કરવો પડ્યો હતો.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Kings XI Punjab (KXIP) produced a clinical performance to outclass the Royal Challengers Bangalore (RCB) by 8 wickets in their second game of Indian Premier League (IPL) match at the Holkar Stadium at Indore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X