ઓપનિંગ સેરેમનીમાં ક્રિતી સેનનનુ ધમાકેદાર પર્ફોમન્સ

Subscribe to Oneindia News

રોયલ ચેલેન્જર્સ બેંગલોરએ 15 રનથી ઇન્ડિયન પ્રીમિયર લીગની (આઇપીએલ 10) મી આવૃત્તિ માં તેમના બીજા મેચમાં શનિવારે દિલ્હી ડેરડેવિલ્સને હરાવી તેમની પ્રથમ સિઝનમાં જીતથી નામ નોધયુ હતુ . પરંતુ આની પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમાં ઓપનિંગ સેરેમનીમાં અભિનેત્રી ક્રિતી સેનનનુ ધમાકેદાર ફોર્મન્સએ બધાનો હૃદય જીતી લીધો હતો. ક્રિતી સેનનના ડાન્સ પ્રેક્ષકો દ્વારા જોરશોરથી તાળીઓ વગાડી હતી. 

kriti

પ્રેક્ષકોએ સિસોટી પાડી

ક્રિતી સેનન દ્વારા 'ટુકર-ટુકર, મન મા ઇમાશન અને હીરોપંતી ના વ્હીસલ પર પરફોર્મ કર્યું હતું. જેવીજ રીતે ક્રિતી સેનન વ્હિસલ બજા ગીત પર ડાન્સ કર્યો તો પ્રેક્ષકો પણ સીટી વગાડવા માળ્યા.

8 ઓપનિંગ સેરેમની

આઇપીએલના 10 સિઝનને ખાસ બનાવવા માટે, બીસીસીઆઇએ 8 અલગ અલગ શહેરોમાં આઇપીએલ આ ઉદઘાટન સમારોહ રાખ્યો છે. 5 એપ્રિલ પર પ્રથમ મેચમાં પ્રથમ ઓપનિંગ સેરેમની થઇ હતી. તેમાં અભિનેત્રી એમી જેક્સન ફોર્મન્સ આપ્યાો હતો.

English summary
Actress Kriti Sanon puts up a glamorous performance in IPL 2017 Opening Ceremony RCB vs DD at M Chinnaswamy Stadium, Bangalore.
Please Wait while comments are loading...