IPL 10: પૂણે સુપરજાઇન્ટસે બેંગલોરને 61 રનથી હરાવ્યુ!
રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 34મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 34મી મેચ છે, જે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ વચ્ચે આ મેચ હાલ પુણેના ખચાખચ ભરેલા મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું

UPDATE :
- આઇપીએલ 10ના 34મા મુકાબલામાં રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 61 રનથી હરાવ્યુ હતુ.
- રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસના 158 રનના ટાર્ગેટનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 9 ગુમાવીને 96 રન બનાવી શકી હતી..
- વિરાટ કોહલી 55 રને ક્રિસ્ટીયનની ઓવરમાં આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 9મી વિ્કેટ પડી.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 8મી વિ્કેટ પડી. સુલેમાન બદ્રી 2 રને આઉટ થયો હતો.
- એડમ મિલને 5 રને ઇમરાન તાહિની ઓવરમાં સ્મિથ દ્વારા કેચ આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 7મી વિ્કેટ પડી.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 6મી વિ્કેટ પડી. પવન નેગી 3 રને આઉટ થયો હતો.
- સ્ટુઅર્ટ બિન્ની 1 રને લોકી ફર્ગ્યુસનની ઓવરમાં વોશિંગ્ટન સુંદર દ્વારા કેચ આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 5મી વિ્કેટ પડી
- સચિન બેબી 2 રને વોશિંગ્ટન સુંદરની ઓવરમાં સ્મિથ દ્વારા કેચ આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ચોથી વિ્કેટ પડી.
- કેદાર જાધવ 7 રને રન આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ત્રીજી વિ્કેટ પડી.
- એબી ડી વિલિયર્સ 3 રને મનોજ તિવારી ઓવરમાં આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરે બીજી વિ્કેટ પડી.
- ટ્રેવિસ હેડ 2 રને જયદેવ ઉનડકટની ઓવરમાં આઉટ થયો હતો.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્રથમ વિકેટ ટ્રેવિસ હેડનાં રૂપમાં ગુમાવી છે
- રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો છે.
- રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરૂદ્ધ રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસે 18.5 ઓવરમાં 3 વિકેટે 145 રન બનાવી લીધા છે.
- મહેન્દ્રસિંહ ધોની (21) અને મનોજ તિવારી(44) રને નોટ આઉટ.
- સ્ટીવ સ્મિથ 45 રને સ્ટુઅર્ટ બિન્ની ઓવરમાં એડમ મિલને દ્વારા કેચ આઉટ થયો હતો.
- રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસે ત્રીજી વિકેટ પડી.
- રાહુલ ત્રિપાઠી 37 રન બનાવીને આઉટ થયો હતો.
- રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસે બીજી વિકેટ પડી.
- અજિંક્ય રહાણેનાં 6 રને સુલેમાન બદ્રીની ઓવરમાં એડમ મિલને દ્વારા કેચ આઉટ થયો હતો.
- રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસે પ્રથમ વિકેટ અજિંક્ય રહાણેનાં રૂપમાં ગુમાવી છે
- રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસ :
અજિંક્ય રહાણે, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, ક્રિસ્ટીયન, લોકી ફર્ગ્યુસન, ઇમરાન તાહિર, દીપક ચહર, જયદેવ ઉનડકટ, મનોજ તિવારી, મહેન્દ્રસિંહ ધોની
રોયલ ચેલેન્જર્સ બેંગલોર :
વિરાટ કોહલી (કેપ્ટન), ટ્રેવિસ હેડ, એબી ડી વિલિયર્સ, કેદાર જાધવ, સચિન બેબી, શ્રીનાથ અરવિન્દ, યુજવેન્દ્ર ચહલ, સુલેમાન બદ્રી, સ્ટુઅર્ટ બિન્ની, પવન નેગી, એડમ મિલને,












Click it and Unblock the Notifications
