Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 10: પુણે સુપરજાઇન્ટસે હૈદરાબાદને 12 રનથી હરાવ્યું

સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 44મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.

આઇપીએલ 10 સિઝનની આજે 454મી મેચ છે, જે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે આ મેચ હાલ હૈદરાબાદના ખચાખચ ભરેલા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

ipl

UPDATE:

  • આઇપીએલ 10માં 44મા મુકાબલામાં રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે સનરાઇઝર્સ હૈદરાબાદને 12 રનથી હરાવ્યું હતું.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસના 149 રનના ટાર્ગેટનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 136 રન બનાવી શકી હતી.
  • નમન ઓઝા 9 રને ઉનડકટની ઓવરમાં બેન સ્ટોક્સ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદે 6મી વિકેટ પડી.
  • યુવરાજ સિંહ 47 રને ઉનડકટની ઓવરમાં રાહુલ ત્રિપાઠી દ્વારા કેચ આઉટ થયો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદે 5મી વિકેટ પડી.
  • હેનરિક્સ 4 રને ઇમરાન તાહિરની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદે ચોથી વિકેટ પડી.
  • ડેવિડ વોર્નર 40 રને બેન સ્ટોક્સની ઓવરમાં શાર્દુલ ઠાકુર દ્વારા કેચ આઉટ થયો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રીજી વિકેટ પડી.
  • કેન વિલિયમસન 4 રને સ્ટોક્સની ઓવરમાં મહેન્દ્રસિંહ ધોની દ્વારા કેચ આઉટ થયો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદે બીજી વિકેટ પડી.
  • ધવન 19 રને બેન સ્ટોક્સની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ વિકેટ શિખર ધવનનાનાં રૂપમાં ગુમાવી હતી.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
  • હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 148 રન બનાવ્યાં હતા.
  • હૈદરાબાદ તરફથી સિદ્ધાર્થ કૌલે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
  • શાર્દુલ ઠાકુર 0 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાંડેવિડ વોર્નર દ્વારા કેચ આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને 8મી વિકેટ પડી.
  • મહેન્દ્રસિંહ ધોની 31 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં નમન ઓઝા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને 7મી વિકેટ પડી.
  • મનોજ તિવારી 9 રને રન આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને 6મી વિકેટ પડી.
  • ક્રિશ્ચિયન 4 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં રાશિદ ખાન દ્વારા કેચ આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને 5મી વિકેટ પડી.
  • સ્ટીવ સ્મિથ 34 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં બિપુલ શર્મા દ્વારા કેચ આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને ચોથી વિકેટ પડી.
  • બેન સ્ટોક્સ 39 રને રાશિદ ખાનની ઓવરમાં આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને ત્રીજી વિકેટ પડી.
  • અજિંક્ય રહાણે 22 રને બિપુલ શર્માની ઓવરમાં યુવરાજ સિંહ દ્વારા કેચ આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને બીજી વિકેટ પડી.
  • રાહુલ ત્રિપાઠી 1 રને રન આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે પ્રથમ વિકેટ રાહુલ ત્રિપાઠીનાં રૂપમાં ગુમાવી હતી.
  • સનરાઇઝર્સ હૈદરાબાદ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ :

ડેવિડ વોર્નર (કેપ્ટન), શિખર ધવન, હેનરિક્સ, યુવરાજ સિંહ, કેન વિલિયમસન, નમન ઓઝા, ભૂવનેશ્વર કુમાર, બિપુલ શર્મા, રાશિદ ખાન, સિદ્ધાર્થ કૌલ, આશિષ નેહરા

રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ :

રાહુલ ત્રિપાઠી, અજિંક્ય રહાણે, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), મહેન્દ્રસિંહ ધોની, મનોજ તિવારી, બેન સ્ટોક્સ, ક્રિશ્ચિયન, ઇમરાન તાહિર, જયદેવ ઉનડકટ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X