For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020 CSK vs KKR: ધોનીએ જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે કોલકાતા

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 49 મી મેચ દુબઇના મેદાન પર કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. જ્યારે સીએસકેની ટીમને આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત પ્લે ઓફ રેસમાંથી બહાર ક

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 49 મી મેચ દુબઇના મેદાન પર કોલકાતા નાઈટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. જ્યારે સીએસકેની ટીમને આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત પ્લે ઓફ રેસમાંથી બહાર કરી દેવામાં આવી છે, તો કોલકત્તાની ટીમને કોઈ પણ સંજોગોમાં જીતવાની જરૂર છે. સીએસકેની ટીમ અત્યારે તેમનું સન્માન બચાવવા માટે રમી રહી છે અને આરસીબીને પરાજિત કર્યા પછી, તેમનો આત્મવિશ્વાસ સાતમા સ્વર્ગમાં છે.

IPL 2020

એમએસ ધોનીએ દુબઇના ગ્રાઉન્ડ પર ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પીચ વિશે વાત કરતાં ધોનીએ કહ્યું હતું કે છેલ્લી કેટલીક મેચોમાં આપણને અહી ઝાકળ મળ્યું છે, જેના કારણે આપણે અહીં ચેઝ કરવા માગીએ છીએ. સીએસકેની ટીમે આજની મેચમાં 3 ફેરફાર કર્યા છે, ફાફ ડુપ્લેસિસ, ઇમરાન તાહિર અને મોનુ કુમારને બહાર કરી દેવાયા છે અને શેન વોટસન, લુંગી એંગિડી અને કર્ણ શર્માને ટીમમાં સ્થાન અપાયું છે. તે જ સમયે, કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે પણ એક ફેરફાર કર્યો છે, કેકેઆરની ટીમે પ્રસિદ્ધ કૃષ્ણાને બદલીને તેની જગ્યાએ રિંકુ સિંઘને ટીમમાં રાખ્યો છે.

આ પણ વાંચો: અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બમ'નું નામ બદલાઈ ગયું, હવે આ નામે ઓળખાશે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020 CSK vs KKR: Dhoni wins toss, Kolkata to bat first
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X