IPL 2020 DC vs SRH: દિલ્હીએ બતાવ્યો પોતાનો દમ, હૈદરાબાદને જીતવા આપ્યું 189 રનનું લક્ષ્ય

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનનો બીજો પ્લેઓફ અબુધાબી મેદાન પર રમાઇ રહ્યો છે, જ્યાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આ મેચમાં દિલ્હી કેપિટલ્સની

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનનો બીજો પ્લેઓફ અબુધાબી મેદાન પર રમાઇ રહ્યો છે, જ્યાં દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 189 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી શિખર ધવન 50 બોલમાં 78 રન અને હેટમાયરે 22 બોલમાં 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

IPL 2020

આ પણ વાંચો: જ્યોરે ટૉસ દરમ્યાન ખેલાડીનું નામ ભૂલી ગયા શ્રેયસ ઐય્યર, વોર્નરે મદદ કરી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X