IPL 2020 RCB vs KKR: ડીવિલિયર્સ-કોહલીની ધમાકેદાર બેટીંગ, કેકેઆરને આપ્યું 195 રનનું લક્ષ્ય
કોન્ફિડન્ટ કોલકાતા નાઈટ રાઇડર્સ અને વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામ-સામે છે. ટોસ જીત્યા બાદ આરસીબીએ 2 વિકેટ ગુમાવી 20 ઓવરમાં 194 રન બનાવ્યા હતા. એબી ડી વિલિયર્સે 33 બોલમાં 73 રન
કોન્ફિડન્ટ કોલકાતા નાઈટ રાઇડર્સ અને વિરાટ કોહલીની આગેવાનીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામ-સામે છે. ટોસ જીત્યા બાદ આરસીબીએ 2 વિકેટ ગુમાવી 20 ઓવરમાં 194 રન બનાવ્યા હતા. એબી ડી વિલિયર્સે 33 બોલમાં 73 રન બનાવ્યા. વિરાટે તેમને સારો દેખાવ કર્યો જ્યારે પડિક્કલ, ફિન્ચે ટીમને સારી શરૂઆત આપી હતી. બંને ટીમો છ મેચમાંથી ચાર જીત સાથે તેમના નામે આઠ પોઇન્ટ ધરાવે છે, પરંતુ કેકેઆર વધુ સારી પરફોર્મન્સવના કારણે ટેબલમાં આરસીબીથી ઉપર ત્રીજા સ્થાને છે અને પોતાનું વર્ચસ્વ જાળવવા પ્રયત્ન કરી શકે છે.

આ પણ વાંચો: IPL 2020 RCB vs KKR: કોહલીએ જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે બેંગલોર












Click it and Unblock the Notifications
