IPL 2020 RCB vs KKR: કોહલીએ જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે બેંગલોર
સોમવારે યુએઈના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 28 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ ક
સોમવારે યુએઈના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 28 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં વિરાટ કોહલીએ પોતાની ટીમમાં ફેરફાર કર્યો છે. આ મેચમાં ગુરકીરત માન સિંહની જગ્યાએ ઝડપી બોલર મોહમ્મદ સિરાજને બનાવવામાં આવ્યો છે. દિનેશ કાર્તિકની ટીમે પણ એક ફેરફાર કર્યો છે. આ મેચમાં સ્પિનર સુનીલ નરેનની જગ્યાએ ટોમ બેન્ટનને ટીમમાં રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: IPL 2020, KKR vs RCB: કાર્તિક અને કોહલી વચ્ચે મેદાન-એ-જંગ, સંભાવિત Xi, હેડ ટૂ હેડ રેકોર્ડ












Click it and Unblock the Notifications
