IPL 2021: કોણ છે વેંકટેશ ઐયર? કોલકાતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભુમિકા
કોલકાતા નાઇટ રાઇડર્સના ઓપનર બેટંસમેન વેંકટેશ ઐયરે આજે બેંગ્લોર સામેની મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. વેંકટેશે 27 બોલમાં 41 રન બનાવી કોલકાતાને જીત અપાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. વેંકટેશ ઐયરે આઇપીએલમાં બેટ્સમેન તરીકે ડેબ
કોલકાતા નાઇટ રાઇડર્સના ઓપનર બેટંસમેન વેંકટેશ ઐયરે આજે બેંગ્લોર સામેની મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. વેંકટેશે 27 બોલમાં 41 રન બનાવી કોલકાતાને જીત અપાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. વેંકટેશ ઐયરે આઇપીએલમાં બેટ્સમેન તરીકે ડેબ્યુ કર્યું છે.

વેંકટેશ ઐયર મુળ મધ્ય પ્રદેશનો રહેવાશી છે. મધ્ય પ્રદેશના ઇંદોરમાં તેમનો જન્મ થયો હતો. તેમણે FC મેચમાં મધ્ય પ્રદેશની ટીમમાં રમતો હતો. જે બાદ કોલકાતાની ટીમથી આઇપીએલમાં ડેબ્યું કર્યું હતુ. તેઓ ટીમમાં ઓલરાઉન્ડર છે. પેંકટેશ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન અને રાઇટ હેન્ડેડ બોલર પણ છે. આ ઉપરાંત વેંકટેશ મધ્ય પ્રદેશની રાજ્યની ટીમ તરફથી રમે છે. તેમણે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી દેશ માટે રમવાનુ બાળપણથી સપનું જાયું છે.












Click it and Unblock the Notifications
