RCB vs CSK: હર્ષલ પટેલે કર્યો કમાલ, ચેન્નાઇની હાર

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 49મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે. બેંગલોર પ્રથમ બેટીંગ કરી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 173 રન બનાવ્

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 49મી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે. બેંગલોર પ્રથમ બેટીંગ કરી 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 173 રન બનાવ્યા હતા. ચેન્નાઇએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 160 રન બનાવ્યા હતા.

IPL 2022

ચેન્નાઇ તરફથી બેટીંગ કરતા ડિવોન કોન્વેએ 37 બોલમાં 56 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડે 23 બોલમાં 28 રન, મોઇન અલીએ 27 બોલમાં 34 રન બનાવ્યા હતા. બેંગલોર તરફથી બોલીંગ કરતા હર્ષળ પટેલે 3 વિકેટ ઝડપી હતી. ગ્લેન મેક્સવેલે 2 તથા હસરંગા-અહેમદે 1-1 વિકેટ ઝડપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X