IPL 2022 GT vs SRH: વિલિયમ્સનની કપ્તાની પારી, હૈદરાબાદની જીત

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 21મી મેચ આજે રાત્રે 7:30 વાગ્યે મુંબઈની ડૉ ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 21મી મેચ આજે રાત્રે 7:30 વાગ્યે મુંબઈની ડૉ ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા ગુજરાતે 162 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરતા હૈદરાબાદે 19.1 ઓવરમાં 168 રન બનાવી જીત મેળવી હતી.

IPL 2022

હૈદરાબાદ તરફથી કેન વિલિયમ્સને 46 બોલમાં 57 રન બનાવી ટીમને જીત તરફ દોરી ગયા હતા. આ ઉપરાંત અભિશેક શર્માએ 32 બોલમાં 42 રન બનાવ્યા હતા. આ જીત સાથે હૈદરાબાદે સિઝનની બીજી જીત મેળવી હતી જ્યારે ગુજરાતે પોતાની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો.

હૈદરાબાદની પ્લેઇંગ 11: અભિષેક શર્મા, કેન વિલિયમ્સન (સી), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંહ,વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સેન, ટી નટરાજન, ઉમરાન મલિક

ગુજરાતની પ્લેઇંગ 11: શુભમન ગિલ, મેથ્યુ વેડ (wk), સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (c), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી, દર્શન નલકાંડે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X