IPL 2022: MI સામેની મેચમાં આવ્યુ પેટ કમિન્સ નામનુ તોફાન, મારી સૌથી ઝડપી ફિફ્ટી, એક ઓવરમાં લીધા 35 રન
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ મેચ જીતી લીધી. એક સમયે મેચ પર જકડી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ સાથે કંઈક એવું થયું કે તેઓ પાંચ વિકેટે મેચ હારી ગયા. ઓસ્ટ્રેલિયન ટીમના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ મેચ જીતી લીધી. એક સમયે મેચ પર જકડી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ સાથે કંઈક એવું થયું કે તેઓ પાંચ વિકેટે મેચ હારી ગયા. ઓસ્ટ્રેલિયન ટીમના ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ સીઝનની પ્રથમ મેચ રમી હતી અને આવતાની સાથે જ ધમાલ મચાવી નાખી હતી. પેટ કમિન્સે માત્ર 14 બોલમાં ફિફ્ટી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો.

કોલકાતા નાઈટ રાઈડર્સના પેટ કમિન્સે માત્ર 14 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને એક ઓવરમાં 35 રન બનાવી પોતાની ટીમને જીત અપાવી. પેટ કમિન્સે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી અર્ધશતકના રેકોર્ડની બરાબરી કરી છે, તેણે કેએલ રાહુલના 14 બોલમાં ફિફ્ટીના રેકોર્ડની બરાબરી કરી છે.












Click it and Unblock the Notifications
