IPL 2022GT vs SRH: ગુજરાતના વિજય રથને રોકવા ઉતરશે હૈદરાબાદ, ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 21મી મેચ આજે રાત્રે 7:30 વાગ્યે મુંબઈની ડૉ ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનની 21મી મેચ આજે રાત્રે 7:30 વાગ્યે મુંબઈની ડૉ ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત પોતાની જીતનો સિલસિલો ચાલુ રાખવા માટે ઉતરશે, જ્યારે હૈદરાબાદ જીતવા માટે અને ગુજરાતના વિજયરથને રોકવા રમશે.

IPL 2022

હૈદરાબાદની પ્લેઇંગ 11: અભિષેક શર્મા, કેન વિલિયમસન (સી), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન, શશાંક સિંહ, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, માર્કો જેન્સેન, ટી નટરાજન, ઉમરાન મલિક

ગુજરાતની પ્લેઇંગ 11: શુભમન ગિલ, મેથ્યુ વેડ (wk), સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (c), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી, દર્શન નલકાંડે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X