IPL 2023 GT vs LSG: લોકોએ ટ્વિટર પર ગૌતમ ગંભીરને કર્યો ટ્રોલ,- હવે ખબર પડી ફિનિશર કેમ જરૂરી છે
ગુજરાત ટાઇટન્સે લખનૌના એકાના સ્ટેડિયમમાં લો સ્કોરિંગ મેચનો બચાવ કરીને સૌને ચોંકાવી દીધા હતા. 136 રનનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ ગુજરાતના બોલરો દ્વારા 20 ઓવરમાં 128 રને અટકાવી હતી.
લખનૌ સુપર જાયન્ટ્સ 7 રનથી હારી જતાં ટીમના કેપ્ટન કેએલ રાહુલ ચાહકોના આક્રમણ હેઠળ આવ્યા હતા. કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી, પરંતુ તે છેલ્લી ઓવરમાં આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદ લખનૌની ટીમ જીતેલી મેચ હારી ગઈ હતી.

કેએલ રાહુલ આઉટ થતાં જ કેમેરાનું ફોકસ ગૌતમ ગંભીર તરફ ગયું. ગૌતમ ગંભીર કેએલ રાહુલથી ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો. જો કે, આ દરમિયાન તેણે મોઢેથી કંઈ કહ્યું ન હતું, પરંતુ તેના ચહેરાના હાવભાવ બધું કહી રહ્યા હતા. ગંભીરની ટીમ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા હતી.
આ હાર બાદ ટીમના કોચ ગૌતમ ગંભીર પણ પ્રશંસકોના નિશાના પર આવી ગયા છે. કેટલાક ચાહકો ગંભીરની ટીકા પણ કરી રહ્યા છે. મેચ બાદ ગંભીરની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તે જ સમયે, ચાહકો કેએલ રાહુલ અને ગૌતમ ગંભીરને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
વર્લ્ડકપમાં ધોનીની વિજયી સિક્સર પર ગૌતમ ગંભીરે અનેકવાર સવાલો ઉઠાવ્યા છે. હવે ધોનીના પ્રશંસકોએ ધોનીની આ છગ્ગાને યાદ કરતાં કહ્યું કે હવે ખબર પડી કે ટીમમાં ફિનિશરની શી જરૂર છે? સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ ગંભીર વિરુદ્ધ ટ્વિટ કરી રહ્યા છે.
😂😂#GTvsLSG #TATAIPL2023 #KLRahul #gautamgambhir @Raghav21Raj @cricketaakash pic.twitter.com/rdDnkwTABX
— Hᴀʀɪ Rᴀᴊᴀᴜʀɪʏᴀ (@OwnerHari007) April 22, 2023
#LSGvsGT #gautamgambhir aaj samjh aa rha h ki match ko Finish krne ki kya importance h #MSDhoni𓃵 pic.twitter.com/ycUHQLfilV
— Indian Cricket🏏 (@IndianC76820029) April 22, 2023
This is how karma hits back gambhir never mess with RCB fans #gautamgambhir #gambhir #IPL2O23 #LSGvsGT #LSG #LucknowSuperGiants #KLRahul pic.twitter.com/bUGbqDwRu0
— Sai Chikane (@SaiChikane17) April 22, 2023
LSG locker room about to become WWE from IPL right now#KLRahul #gautamgambhir #LSGvsGT #IPL2023 pic.twitter.com/kVCwpRZXor
— Kurush Spencer (@KurushSpencer) April 22, 2023
Karma got #LSG 's number right now, all thanks to #GautamGambhir !#LSGvsGT #KLRahul https://t.co/9bK6bZA2JJ pic.twitter.com/cSBJ75VOJk
— Nayan (@WeTheHerd) April 22, 2023
Lucknow need 31 runs from 36 balls then:
— Johns. (@CricCrazyJohns) April 22, 2023
15th over - 1 run.
16th over - 3 runs.
17th over - 4 runs.
18th over - 6 runs.
19th over - 5 runs.
20th over - 4 runs.
One of the Greatest come back ever in IPL, Take a bow, Gujarat. pic.twitter.com/8Pi7KdjuXV
Most boring things in the Tata IPL Season to see KL Rahul to Play in the Power Play & Death overs.. @JioCinema #LSGvsGT #IPLinHindi #IPL2023 #TATAIPL2023#GTvsLSG #gautamgambhir #KLRahul
— Manish S (@sonimanish1909) April 22, 2023
KL Rahul be like : .... pic.twitter.com/6AM5fIsrLq
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન






Click it and Unblock the Notifications
