IPL 2023 LSG vs RCB: લખનૌ ઓલ આઉટ, બેંગલોરની 18 રને જીત

IPL 2023 ની 43મી મેચમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઇ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 126 રન બનાવ્યા હતા. લખનૌ આ ટાર્ગેટને ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યું હતુ. લખનૌ 19.5 ઓવરમાં 108 રન બનાવી ઓલ આઉટ થઇ ગયુ હતુ. આ સાથે બેંગલોરની જીત થઇ હતી.

IPL 2023

બેંગલોરે પાછલી હારનો બદલો લીધો હતો. RCBએ લખનૌ સુપર જાયન્ટસને તેના ઘર આંગણે હરાવ્યુ હતુ. લખનૌને કેપ્ટન કેએલ રાહુલની ઇન્જરીથી નુકશાન થયુ હતુ. કાયલ મેયર્સની શરૂઆતમાં જ વિકેટ ગુમાવ્યા બાદ બેંગલોરની ધડાધડ વિકેટ પડી ગઇ હતી. જોસ હેઝલવૂડ અને કર્ણ શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X