IPL ને લઇને જય શાહે આપી મહિતી, 2023 ની IPLમાં દેશ વિદેશના 991 ખેલાડી પર લાગશે બોલી
ઇન્ડીય પ્રીમિયમ લીગ 2023 ને લઇને ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, આ વખતે મીની ઓક્શન માટે 714 ભરાતીય સહિત કુલ 991 ક્રિકેટર્સે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. આ મીની ઓક્શનમાં 277 વિદેશી ક્ર
ઇન્ડીય પ્રીમિયમ લીગ 2023 ને લઇને ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, આ વખતે મીની ઓક્શન માટે 714 ભરાતીય સહિત કુલ 991 ક્રિકેટર્સે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. આ મીની ઓક્શનમાં 277 વિદેશી ક્રિકેટર્સ સામેલ થશે. આ નીલામી કોચીમાં 23 ડિસેમ્બરના રોજ આયોજીત કરવામાં આવશે. આગામી આઇપીએલમાં સામેલ થવા ભારત સહિત 14 દેશોના ખેલાડીઓ સામેલ થશે.

આ વાતની જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આપી હતી. આ નિવેદનોમાં અધ્યક્ષ જય શાહે જણાવ્યુ હતુ કે, આ વખતે મીની ઓક્શનમાં 87 ખેલાડીઓ પર બોલી લગાવામાં આવશે. આમા વિદેશી ખેલાડીઓની સંખ્યા 30 રહેશે.












Click it and Unblock the Notifications
