IPL 2023 : રાજસ્થાને ટોસ જીતી કર્યો પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય, RCB કરશે પ્રથમ બેટિંગ

IPL 2023 : આજે IPLની બે મેચ રમાશે. જેમાંથી પ્રથમ મેચ RCB અને રાજસ્થાન વચ્ચે રમાઈ રહી છે. આ મેચ RCBના ચિન્નાસ્વામી મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ટોસ થયો છે. રાજસ્થાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે આશા રાખવામાં આવી રહી છે કે બંને ટીમો વચ્ચે જોરદારની ટક્કર જોવા મળશે.

પોઈન્ટ ટેબલમાં રાજસ્થાનની ટીમ શાનદાર રમત બતાવી રહી છે, પરંતુ આરસીબીને જીતથી ઓછા પર સેટલ થવું નથી. હવે જોવાનું એ રહેશે કે, RCB કે રાજસ્થાનમાં કઈ ટીમ આગળ આવે છે. RCB માટે 2 પોઈન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટીમ જીતી ન શકી, તો મુશ્કેલીમાં મુકાઈ જશે.

IPL 2023

આરસીબીની પ્લેઇંગ 11 - વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, વાનિંદુ હસરંગા, સુયશ પ્રભુદેસાઈ, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ

રાજસ્થાનનો પ્લેઇંગ 11 - જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ

રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (c), મહિપાલ લોમર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (wk), વાનિન્દુ હસરાંગા, સુયશ પ્રભુદેસાઈ, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશાક, સિદ્ધાર્થ કૌલ, કર્ણ, કર્ણાટક વિલી, માઈકલ બ્રેસવેલ, ફિન એલન, સોનુ યાદવ, અનુજ રાવત, મનોજ ભાંડગે, આકાશ દીપ, રાજન કુમાર, અવિનાશ સિંહ, હિમાંશુ શર્મા

રાજસ્થાન રોયલ્સ ટીમ : જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (w/c), રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ, દેવદત્ત પડિકલ, જો રૂટ, એડમ ઝમ્પા, મુરુગન અશ્વિન, નવદીપ સૈની, આકાશ વશિષ્ઠ, કેસી કરિઅપ્પા, ઓબેદ મેકકોય, કેએમ આસિફ, કુલદીપ યાદવ, કુલદીપ સેન, ડોનાવોન ફરેરા, અબ્દુલ બાસિત, કુણાલ સિંહ રાઠોડ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X