Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2023: ઋતુરાજ ગાયકવાડની આક્રમક બેટીંગ, ગુજરાતને 179 રનનુ લક્ષ્ય

IPLની 16મી સિઝન આજથી શરૂ થઈ છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સાથે થઇ રહ્યો છે. હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને ચેન્નાઇને પ્રથમ બેટીંગ કરવાનુ આમંત્રણ આપ્યુ હતુ. પ્રથમ બેટીંગ કરતા ચેન્નાઇ સુપર કિંગ્સે 178 રન બનાવ્યા હતા.

IPL 2023

બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ચેન્નાઇ તરફથી બેટીંગ કરતા ઋતુરાજ ગાયકવાડે તોફાની બેટીંગ કરી હતી. ગાયકવાડે 50 બોલમાં 9 સિક્સ અને 4 ચોગ્ગાની મદદથી 92 રન બનાવી આઉટ થયા હતા. ગુજરાતના બોલરોની વાત કરીયે તો મોહમ્મદ શમી, રાશિદ ખાન અને અલ્ઝારી જોશેફે 2-2-2 વિકેટ લીધી હતી. ઉલ્લેખનિય છેકે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં બે મેચ રમાઈ છે. ગુજરાતે બંને મેચ જીતી છે.

1
4-2023

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X