IPL 2024 Auction Live (આઈપીએલ 2024 હરાજી લાઈવ): મીની ઓક્શનમા મિચેલ સ્ટાર્કનો સપાટો, અધધ 24.75 કરોડમાં વેચાયો
IPL 2024 Auction Live (આઈપીએલ 2024 હરાજી લાઈવ): આઈપીએલ 2024ની હરાજી શરૂ થવામાં હવે થોડી જ વાર છે. ચાહકો આઈપીએલ 2024 માટે મીની હરાજીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ હરાજીનું આયોજન આજે બપોરે 1:00 વાગ્યાથી દુબઈમાં કરવામાં આવશે. આઈપીએલ 2024 માટે તમામ 10 ટીમોના કુલ 77 ખેલાડીઓની જગ્યા બાકી છે. તમામ ફ્રેન્ચાઈઝી આ જગ્યાઓ ભરવાનો પ્રયાસ કરશે.
આ હરાજીમાં કુલ 23 ખેલાડીઓ છે જેમની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. 13 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આઈપીએલની મીની હરાજીની પળેપળની લાઈવ અપડેટ મેળવવા વનઈન્ડિયા ગુજરાતીનુ આ પેજ રિફ્રેશ કરતા રહો...

પાંચમા સેટમાં સ્પિનર પર બિડિંગ થશે
અફઘાનિસ્તાનના સ્પિનરમોહમ્મદ વકાર સલામખિલ રૂપિયા 50 લાખની બેઝ પ્રાઈઝ સાથે વેચાયા વગરના રહ્યા છે
ઈંગ્લેન્ડનો અકીલ હુસૈન રૂપિયા 50 લાખની બેઝ પ્રાઈઝ સાથે અનસોલ્ડ રહ્યો છે
ન્યુઝીલેન્ડનો ઈશ સોઢી રૂપિયા 75 લાખની બેઝ પ્રાઈઝ સાથે અનસોલ્ડ રહ્યો છે
આફ્રિકાના તબરેઝ શમ્સી રૂપિયા 50 લાખની મૂળ કિંમત સાથે વેચાયા વગરના રહ્યા છે
અફઘાનિસ્તાનના મુજીબ રહેમાન રૂપિયા 2 કરોડની બેઝ પ્રાઈઝ સાથે વેચાયા વગરના રહ્યા છે
READ MORE












Click it and Unblock the Notifications
