IPL Auction 2022 Live: અનકૈપ્ડ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ, જાણો કોણ કેટલામાં વેચાયા

IPL Auction 2022 Live: અનકૈપ્ડ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ, જાણો કોણ કેટલામાં વેચાયા

આઇપીએલનો મેદાની જંગ શરૂ થાય તે પહેલાં ફરી એકવાર ફ્રેન્ચાઈઝી હરાજીની જંગમાં જોવા મળી રહી છે. આ વખતેની લડાઈ થોડી વધુ પડકારજનક છે. કેમ કે આ વખતે હરાજીમાં 8ને બદલે 10 ફ્રેન્ચાઈઝી ભાગ લઈ રહી છે. આઇપીએલની ટીમોની યાદીમાં લખનઉ અને અમદાવાદ ફ્રેન્ચાઈઝીનો ઉમેરો થયો છે. પરિણામે મેચની ઉત્તેજના વધશે, વધુ ખેલાડીઓને તક મળશે અને ટુર્નામેન્ટ વધુ પડકારજનક અને મુશ્કેલ બનશે તેમા શંકાને સ્થાન નથી. પરંતુ તે પહેલાં ક્રિકેટપ્રેમી દર્શકો એ જાણવા માંગે છે કે હરાજી પહેલા કયો ખેલાડી જંગ જીતશે. દરેક ટીમમાં ત્રણથી ચાર ખેલાડી હોય છે. તેમની પાસે હરાજી માટે મોટી રકમ હોય છે. આઇપીએલ 2022ની હરાજીને લગતા તમામ અપડેટ્સ એક નજરમાં જુઓ...

09:05 PM

આઇપીએલ 2022ની હરાજી પુરી
09:04 PM

આકાશ મધવાલ અનસોલ્ડ
09:04 PM

કુલવંત ખેજરોલિયા અનસોલ્ડ
09:03 PM

રાહુલ ચંદ્રોલ અનસોલ્ડ
09:03 PM

શિવાંક વશિષ્ઠ અનસોલ્ડ
09:03 PM

અમન ખાનને કોલકાતાએ 20 લાખમાં ખરીદ્યો
09:02 PM

ડેવિન વિલીને બેંગલોરે 2 કરોડમાં ખરીદ્યો
09:02 PM

ફેબિયન એલનને મુંબઇએ 75 લાખમાં ખરીદ્યો
09:01 PM

લવનિથ સિસોદિયાને આરસીબીએ 20 લાખમાં ખરીદ્યો
09:01 PM

આર્યન જુયાલને 20 લાખમાં મુંબઇએ ખરીદ્યો
09:00 PM

બી આઇ સુદર્શન 20 લાખમાં ગુજરાતે ખરીદ્યો
08:59 PM

સમીર રિઝવી અનસોલ્ડ
08:59 PM

રાજસ્થાન રોયલ્સમાં જોડાયા નાથન કુલ્ટર-નાઈલ, 2 કરોડમાં ખરીદ્યો
08:58 PM

ઇશાંત શર્મા અનસોલ્ડ
08:57 PM

જિમી નિશનને રાજસ્થાને 1.50 કરોડમાં ખરીદ્યો
08:57 PM

કોલકાતાએ ઉમેશ યાદવને 2 કરોડમાં ખરીદ્યો
08:56 PM

મોહમ્મદ નબી 1 કરોડમાં કોલકાતાએ ખરીદ્યો
08:24 PM

રોહન રાણા અનસોલ્ડ
08:23 PM

શુભમ ગઢવાલને રાજસ્થાને 20 લાખમાં ખરીદ્યો
08:22 PM

અર્જુન તેંડુલકરને 30 લાખમાં મુંબઇએ ખરીદ્યો
08:18 PM

ભરત શર્માને ખરીદવા કોઇ પણ ટીમ આગળ ના આવી, અનસોલ્ડ
08:16 PM

ચિંતલ રેડ્ડી અનસોલ્ડ
08:16 PM

કે ભગત વર્માને 20 લાખમાં ચેન્નાઇએ ખરીદ્યો
08:15 PM

શુભમ શર્મા અનસોલ્ડ
08:15 PM

પ્રત્યુષ સિંહ અનસોલ્ડ
08:14 PM

રિતિક શૌકીનને 20 લાખમાં મુંબઇએ ખરીદ્યો
08:14 PM

ગેરાલ્ડ કોએટજી અનસોલ્ડ
08:13 PM

રમેશ કુમારને કોલકાતાએ 20 લાખમાં ખરીદ્યો
08:13 PM

શિવાંક વશિષ્ઠ અનસોલ્ડ
08:12 PM

બ્લેસિંગ મુજરબાની અનસોલ્ડ
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X