For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જોંટી રોડ્સનો દેખાયો ભારત પ્રેમ, પોતાની દીકરીનું નામ રાખ્યું 'ઇન્ડિયા'

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 24 એપ્રિલ: દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર જોંટી રોડ્સને ભારત સાથે કેટલો પ્રેમ છે તેનો અંદાજો આપ એ વાતથી લગાવી શકો છો કે તેમણે પોતાની દીકરીનું નામ ઇન્ડિયા રાખ્યું છે. રોડ્સ આ સમયે ભારતમાં આઇપીએલમાં ભાગ લઇ રહ્યા છે અને તેઓ મુંબઇ ઇન્ડિયન્સના ફીલ્ડિંગ કોચ છે.

jhonty
જોંટી રોડ્સે 23 એપ્રિલની રાત્રે એક ટ્વિટ કર્યું છે તેમાં જણાવ્યું છે કે તેઓ પિતા બની ગયા છે અને તેમણે પોતાની દીકરીનું નામ ઇન્ડિયા રાખ્યું છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે તેમની દીકરી અને પત્નીનું સ્વાસ્થ્ય સારૂ છે.

જોંટીની પત્ની મેલાઇન જીને મુંબઇના સાંતા ક્રૂઝ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો. પોતાની દીકરીનું નામ જોંટીએ ઇન્ડિયા રાખ્યું છે. આપને જણાવી દઇએ કે જોંટીને ક્રિકેટની દુનિયામાં તેમના શાનદાર કેચ અને ફિલ્ડિંગ માટે ઓળખવામાં આવે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Former South African batsman Jonty Rhodes has named his newborn baby girl as India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X