KKR vs PBKS: રસલની તોફાની ઇનિંગ, કોલકાતાની 6 વિકેટે જીત

IPL 2022 ની 8મી મેચમાં શ્રેયસ અય્યરે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતુ. પ્રથમ બેટીંગ કરતા પંજાબનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતુ. પંજાબને કોલકાતાએ 18.2 ઓવરમાં 137 રને ઓલ આઉટ કરી દીધુ હતુ. IPL 15ન

IPL 2022 ની 8મી મેચમાં શ્રેયસ અય્યરે પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતુ. પ્રથમ બેટીંગ કરતા પંજાબનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતુ. પંજાબને કોલકાતાએ 18.2 ઓવરમાં 137 રને ઓલ આઉટ કરી દીધુ હતુ. IPL 15ની 8મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સ માત્ર 137 રન બનાવી શકી હતી. જેના જવાબમાં કોલકાતાએ માત્ર 14.3 ઓવરમાં 141 રન બનાવી જીત મેળવી હતી.

IPL 2022

કોલકાતા તરફથી બેટીંગ કરતા કેપ્ટન શ્રેયસ ઐયરે 15 બોલમાં 26 રન બનાવ્યા હતા. બિલિંગ્સે 23 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ ઉપરાંત એન્ડ્રુ રસલે 31 બોલમાં 70 રનની તોફાની બેટીંગ કરી કોલકાતાને જીત અપાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X