MI vs KKR: વાનખેડેમાં કોલકાતા અને પર જીત મેળવા પ્રયાસ કરશે, જાણઓ કેવી હશે બંને ટીમોની પ્લેઇગ 11

ઇંડિયન પ્રીમિયર લીગ 2023 ની મેચ નબર 22મ ાં આજે મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુબઇમાં મુકાબલો થશે. મુબઇની ટીમ છેલ્લી મેચમાં જીત મેળવી હતી તો કોલકાતાએ તે મેચ ગુમાવી હતી.

IPL 2023

રિંકુ સિહ અને નીતિશ રાણાની સારી બેટિગ કરવા છતા આ ટીમને સનરાઇઝર્સના હાથે 23 રને હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઇની ટીમ ત્રણમાથી એક જ મેચ જીતી શકી છે. તો કેકેઆર પણ 4 માથી 2 મુકાબલા જીતી છે.

આજના ઘરેલી મુકાબલામાં રોહીત શર્માની ટીમ જીત મેળવવા માગશે તો કેકેઆરની ટીમ એક બે ખેલાડીની જગ્યાએ પોતાની આખી ટીમની પરફોર્મન્સ પર ફોકસ કરવા માંગશે. ખાસ કરીને આંદ્રે રસેલની બેટ ચુપ રહ્યુ છે.

કેકેઆર આજના મુકાબલામાં જેસન રોયને પણ રમાડી શકે છે. જે પાછળના મેચ માટે ઉપલબ્ધ હતા. પરંતુ અફઘાન ઓફનર ઓપનર રહમત ઉલ્લાહ ગુરબાજને જગ્યા આપવા માટે નહોતા રમી શક્યા. પાછળના મેચમાં હૈરી બ્રુકે લોકી ફર્ગ્યુસનની જોરદાર ધોલાઇ કરી હતી. બની શકે છે કે, આ મેચમાં પણ ટીમ સાઉદીને પરત બોલાવી લે.

મુંબઇ ઇંડિન્સની ટીમમાં ઓફ્રા આર્ચરની ઉપલબ્ધી જોવા લાયક હશે જેમણે પાછળની મેચમાં ઇજાને લીધે નહોતા રમાડવામાં આવ્યા. આર્ચર ફીટ ફીટ થાય છે તો રિલે મૈરિડિયનનું સ્થાન લેશે. આ સિવાય મુંબઇ ડાબા હાથના પ્રભાવશાળી સ્મિનર કુમાર કાર્કિકેયને પણ ઋતિક શૈકીની જગ્યાએ સમાવેશ કરવામાં આવી શકે છે.

મુંભઇ ઇન્ડિયન્સ સંભવિત પ્લઇગ ઇલેવન: રોહિશ શર્મા, ઇશઆન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કૈમરન ગ્રીન, નેહલ વઢેરા, કુમાર કાર્કિકેય, જોફ્રા આર્ચરસ અરશદ ખાન, પીયુષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ,

કોલકાતા નાઇટ રાઇડર્સ સંબવતિ પ્લેઇંગ ઇલેવન: જેનસ રોય, એન જગદીસન, નીતિશ રાણઆ, રિંકુ સિહ, આદ્રે રસેલ, સુનિલ નરેન, આર્દલ ઠાકર, ઉમેશ યાદવ, સયશ શર્મા ટિમ સાઉદી, વરુણ ચક્રવતી,

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X