IPL 2023માં આવી ગયા નાવા નિયમ, ટોસ બાદ કેપ્ટન પસંદ કરશે પ્લેઇંગ ઇલેવન
ટૉસ બાદ બંને ટીમોના કેપ્ટન આવશ્યક્તા અનુસાર ટીમની પસંદગી કરી શકશે. ફીલ્ડીંગને લઇને પણ નીયમ બન્યા છે.
IPL 2023 Rules: આઇપીએલની શરુઆત દરેક લોકો રાહ જોઇ રહ્યા છે. આ વર્ષે આઇપીએલમાં અમુક નવા નિયમોને લાગુ કરવામાં આવ્યા છે. તેનાથી ટીમને ફાયદો થવાની પુરી શ્યા છે. તેની સાથે ફેન્સનું પણ મનોરંજન થશે. આઇપીએલમાં હવે ટોસ બાદ બ્લેઇંગ ઇલેવન પસંદ કરવાનો નિયમ લાગુ કરવામાં આવશે. આ પહેલા આમ નહોતુ. ટોસ બાદના સમય રેફરીની સામે બંને કેપ્ટન પ્લેઇંગ ઇલેવનનું કાગળ એકબીજાને આપતા હતા. હવે ટોસ બાદ આવુ કરવામાં આવશે. તેનાથી બંને ટીમોને ફાયદો થશે.

કેપ્ટન પોતાની સાથે બેં ટીમો લઇને આવશે. તેમા ટોસ જીત્યા બાદની ટીમ હશે. કોઇ ટીમ હાર્યબાદ ટીમમાં બદલાવ કરવાા માંગ છે તો તેના માટે બૂજુ કાગળ પણ રહેશે. આમ બંને કેપ્ટન ટોસ બાદ પોતાની ટીમો વિશે જણાવશે. જરુરતના હિસાબથી બદલાવ તે સમય કરવામાં આવી શકે છે. તેનાથી ઇમ્પેક્ટ ખએલાડીની પસંદગી કરવામાં પણ મદદ મળશે.
ફીલ્ડીંગને લઇને પણ આ નિયમ છે.
એક નિયમ એ છે કે, જો જરુર જણાય તો વિકેટકીપર અને ફીલ્ડીગ કોઇ પણ પ્રકારના વર્તન કરે છે. તો બોલને ડેડ બોલ આપવામાં આવશે. આ સાથે જ બેટિગ કરનાર ટીમને પાંચ રન પેનલ્ટીના તરીકે મળશે. ફીલ્ડીગનો વધુ એક નીયમ તેમા લાગુ હશે. હવે નિર્ધારીત સમય સુધીમાં ટીમ ઓવર પુરી નથી કરતી તો બચેલા ઓવર સુધીમાં ત્રીસ ગઝની બહાર ફક્ત ચાર જ ખેલાડી રાખી શકશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર લાગુ નિમય અનુસાર આઇપીએલમાં પણ આ નિયમ જોવા મળશે. તેનાથી જલ્દી ઓવર પુરી કરવા માટે ટીમ વિચાર કરવો પડશે.
આઇપીએલની શરુઆત 31 માર્ચથી થશે પહેલો મુકાબલો ગત વિજેતા ગુજરાત ટાઇગર્સ અને ચેન્નઇ સુપરકિંગ્સની વચ્ચે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગયા વર્ષે ચેન્નઇ સિપરકિગ્સનું પ્રદર્શન ખાસ નહોતુ રહ્યુ. આ વખતે ધોનીની ટીમથી આશા રહેશે.












Click it and Unblock the Notifications
