IND vs SL 1st ODI: ભારતીય ટીમમાં આ 11 ખેલાડી રમી શકે છે, જાણો કેવી રીતે જોશો લાઇવ
આજે ભારત અને શ્રલંકા વચ્ચે ગુહાટીમાં વન ડે સીરીજની પ્રથમ મેચ રમાશે. ભારત પોતાના તમામ સિનિય ખેલાડી સાથે આ મેચ રમશે. કેપ્ટન રોહીત શર્મા પણ ટીમમાં આ મેચથી પરત ફર્યો છે.
IND vs SL 1st ODI :ટી20 સીરિજની સમાપ્તી બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે હવે વન-ડે સીરીજનો વારો આવ્યો છે. પહેલો મુકાબલો મંગળવારે ગુવાહટીમાં બરસાપાડા સ્ટેડીયમમાં રમાશે. બંને ટીમોનો પ્રયાસ એ જ રહેશે કે, આ મેચમાં જીત મેળવીને આગલી મેચ પહેલા એક જીતની સાથે આગળ રહે. ટી20 સીરીજમાં ટીમ ઇન્ડિયાએ જીત મેળવી હતી. એવાામાં મનોવૈજ્ઞાનિક રૂપથી ભારત સારી સ્થિતિમાં છે. શ્રીલંકાની ટીમે દરેક સ્તરે સારુ પ્રદર્શન કરવાની યોજના બનાવી પડશે. જો કે, મુકાબલો આસાન નહી રહે. શ્રીલંકા છેલ્લા 25 વર્ષમાં ભારત સામે એકેય વનડે મેચ જીત્યું નથી.

રોહિત શર્માની ટીમમાં વાપસી
ભારતીય ટીમમાં નિયમિત કેપ્ટન રોહિત શર્માની ટીમમાં પરત ફર્યો છે. તેનો ફાયદો ટીમાં થશે તો બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ઇજાને લીધએ બહાર થયા હતા. વિરાટ કોહલીને શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરીજમાં આરામ આપવામાં આવ્યો હતો. બંને સીનિયર ખેલાડીની ટીમાં ફરત ફરતા ટીમ મજબૂત થશે. રોહીત શર્માએ બાંગ્લાદેશ સામે આંગળીમાં ઇજા બાદ તોફાની બેટિંગ કરી હતી. ઇશાન કિશન ટીમાં છએ પરંતુ રોહીત શર્મા સાથે શુભમન ગીલ ઓપનર રમશે. રોહીત શર્માએ કન્ફર્મ કર્યુ છે.
ભારત શ્રીલંકા વચ્ચે ગુવાહાટીમાં બરસાપાડા સ્ટેડિયમમાં થનાર મેચની શરુઆત ભારતીય સમય અનુસાર બપોરના 1:30 વાગ્યે થશે. ડે- નાઇટ મુકાબલામાં ફેન્સ સ્ટાર સ્પોર્ટ્સ પર લાઇવ જોઇ શકે છે. સ્ટાર સ્પોર્ટ્સ એચડી પર પણમ મેચ આવશે. આ સિવાય હોટસ્ટારનું સબસ્ક્રીપ્શન રાખનાર યુજર્સ લાઇવ જોઇ શકશે.
ભારતીય ટીમ: રોહીત શર્મા (કેપ્ટરન), શુભમન ગીલ, ઇશાન કિશન (વિકેટકિપર), વિરાટ કોહલી, શ્રેય, અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પાંડ્યા, અક્ષર પટેલ, વોશિગટન સુંદર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ
શ્રીલંકા: પથુમ નિસાકા, કુસલ મેંડિસ (વિકેટકિપર), અવિષ્કા ફર્નાડો, ધનંજય ડી સિલ્વા, ચરિત અસલંકા, દાસુન શનાકા (કેપ્ટન), વાનિંદુ હસરંગા, માહીશ તીક્ષણ, ચામિકા કરુણારત્ને, દિલશાન મધુશંકા, રજિતા












Click it and Unblock the Notifications
