પાપા ધોનીની જીત, દીકરી જીવાની ઉજવણી, જુઓ વીડિયો
એશિયા કપ 2016ના વિજય બાદ આખું ભારત જીતની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવા પણ કોઈનાથી પાછી પડે તેમ નથી. મહેન્દ્ર સિંહ ધોનીની 1 વર્ષની દીકરી જીવા એ પણ જીતની ઉજવણી કરી હતી.

જીવાની ખુશીનો આ વીડિયો ખુબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જીવાનો આ વીડિયો મહેન્દ્ર સિંહ ધોનીના કોઈ ફેને શેર કર્યો છે. તો જુઓ કપ્તાન ધોનીની સુંદર દીકરી જીવાનો ક્યુટ વીડિયો..












Click it and Unblock the Notifications
