MI vs KKR: કોલકાતાને મુંબઇએ 165 રન પર રોક્યુ, જસપ્રીત બુમરાહે લીધી 5 વિકેટ

IPL 2022 ની 56મી મેચ મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમા

IPL 2022 ની 56મી મેચ મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 166 રનનો ટાર્ગેટ છે. બુમરાહે કોલકાતાને રોકવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. બુમરાહે કોલકાતાની 5 વિકેટ ઝડપી હતી.

IPL 2022

KKRની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. જોકે, વેંકટેશ અય્યર 43 રન બનાવીને આઉટ થયો હતો. અજિંક્ય રહાણે 25 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આન્દ્રે રસેલ 9 રન બનાવીને આઉટ થયો હતો. નીતીશ રાણા 43 રનની ઈનિંગ રમીને આગળ વધ્યો. શેલ્ડન જેક્સન 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પેટ કમિન્સ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. સુનીલ નારાયણ પણ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. ટિમ સાઉથી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.

આઈપીએલમાંથી બહાર થઈ ગયેલા સૂર્યકુમાર યાદવની જગ્યાએ રમનદીપ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી છે. KKRમાં પાંચ ફેરફારો જોવા મળ્યા છે. કોલકાતાની ટીમ માટે આ મહત્વપૂર્ણ મેચ છે. KKRને પ્લેઓફની રેસમાં રહેવા માટે આ મેચ જીતવી પડશે, જ્યારે મુંબઈની નજર સતત ત્રીજી જીત પર રહેશે. મુંબઈ આઈપીએલની 15મી સીઝનની પ્લેઓફની રેસમાંથી પહેલા જ બહાર થઈ ગયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X