For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MI vs RCB Highlights: આરસીબીની 2 વિકેટે રોમાંચક જીત

MI vs RCB Highlights: મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે પહેલો મુકાબલો

|
Google Oneindia Gujarati News

- ભારે રસકસી બાદ આરસીબીની રોમાંચક જીત.

- RCBને ઝટકો, એબી ડિવિલિયર્સ 47 રને થયો આઉટ

- બેંગલોરને સાતમો ઝટકો, કાયલિ જેમિન્સન 4 રન બનાવીને થયા આઉટ.

- 18 ઓવરના અંતે આરસીબીનો સ્કોર 141-6, જીતવા 19 રનની જરૂર.

- બેંગલોરને છઠ્ઠો ઝટકો, ડેન ક્રિસ્ટિયાન 1 રન બનાવીને થયો આઉટ.

- આરસીબીની મુશ્કેલીમાં વધારો, 16 ઓવરમાં 5 વિકેટ ગુમાવી બનાવ્યા 121 રન

- 12.1 ઓવરે આરસીબીને વધુ એક ઝટકો, ગ્લેન મેક્સવેલ 39 રન બનાવીને થયો આઉટ.

- રોયલ ચેલેંજર્સ બેંગલોરને ત્રીજો ઝટકો, જસપ્રિત બુમરાહના બોલ પર વિરાટ કોહલી 33 રન બનાવી થયા એલબીડબલ્યુ આઉટ.

- 12 ઓવરના અંતે આરસીબીએ બનાવ્યા 95 રન, કોહલી - મેક્સવેલની જોડી કરી રહી છે ધમાલ.

- 10 ઓવરના અંતેે આરસીબીના 75 રન, વિરાટ 29 અને મેક્સવેલ 24 રન પર રમી રહ્યા છે.

- 8 ઓવર બાદ મુંબઇ ઇન્ડિયન્સે 2 વિકેટ ગુમાવી બનાવ્યા 63 રન,

- આરસીબીને 6 ઓવરના અંતે બીજો ઝટકો, રજત પાટીદાર 8 રન બનાવીને થયો આઉટ. વિરાટ કોહલીના 20 રન

- આરસીબીને પહેલો ઝટકો, ક્રિસ લીનની બોલિંગમાં વોશિંગ્ટન સુંદર આઉટ, 16 બોલમાં બનાવ્યા 10 રન, કોહલી(19) રમી રહ્યો છે.

- 3 ઓવરના અંતે આરસીબીનો સ્કોર 21-0, વોશિંગટન સુંદર 7 અને વિરાટ કોહલીએ બનાવ્યા 13 રન.

- આરસીબીએ એક ઓવરમાં બનાવ્યા 10 રન.

- મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓરમાં 9 વિકેટ ગુમાવી બનાવ્યા 159 રન, આરસીબીને જીતવા માટે 160 રનનું લક્ષ્ય.

- હર્ષલ પટેલે મુંબઇને આપ્યો બીજો ઝટકો, ઇશાન કીશનને કર્યો એલબીડબલ્યુ આઉટ, ઇશાન કીશને 19 બોલમાં બનાવ્યા 28 રન.

- હર્ષલ પટેલના બોલ પર હાર્દિક પંડ્યા થયો એલબીડબલ્યુ, 10 બોલમાં બે ચોગ્ગાની મદદથી બનાવ્યા 13 રન. ઇશાન કીશન 21 રન પર રમી રહ્યો છે.

- ક્રિસ લિન આઈપીએલ 2021ની પહેલી ફીફ્ટી બનાવતાં ચૂકી ગયો, 35 રનમાં 49 રન બનાવી કેચ આઉટ થઈ ગયો. ઈશાન કિશન (16) અને હાર્દિક પંડ્યા (1) રમી રહ્યા છે.

- મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન એક પછી એક પેવેલિયન ભેગા થઈ રહ્યા છે. રોહિત શર્મા બાદ સૂર્ય કુમાર યાદવ અને સૂર્યકુમાર બાદ હવે ક્રિસ લિન પણ આઉટ થઈ ગયો છે.

- 9 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સે 1 વિકેટના નુકસાન સાથે 83 રન ફટકાર્યા.

- આઠમી ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 1 વિકેટના નુકસાન સાથે 70 રન

- 7 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સે 1 વિકેટના નુકસાન પર 55 રન બનાવ્યા. રોહિત શર્મા 19માં આઉટ, ક્રિસ લિન 25 અને સૂર્યકુમાર યાદવ 11 રને બેટિંગ કરી રહ્યા છે.

- સહબાઝે એક ઓવરમાં 14 રન લૂંટાવ્યા, ક્રિસ લિને ધમાકેદાર ઈનિંગની શરૂઆત કરી.

- મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝાટકો, રોહિત શર્મા રન આઉટ, 15 બોલમાં બનાવ્યા માત્ર 19 રન

- 3 ઓરના અંતે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 12 રન, રોહિત શર્માએ 13 બોલમાં 12 રન ફટકાર્યા જ્યારે ક્રિસ લિને 6 બોલમાં હજી ખાતું પણ નથી ખોલ્યું.

- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો.

આજે 9 એપ્રિલ 2021ના રોજ આઈપીએલની 14મી સિઝનની શરૂઆત થવા જઈ રહી છે. ચેન્નઈમાં આજે મુંબઈ અને બેંગ્લોર વચ્ચે ખાસ ટક્કર થશે. આ મુકાબલામાં મુંબઈ છેલ્લા 7 વર્ષથી ચાલી આવતા ઈતિહાસને બદલી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ 2013 બાદ આઈપીએલની એકેય લીગમાં પહેલો ઓપનિંગ મેચ નથી જીત્યું. જો કે આજે એક નવો ઈતિહાસ રચાઈ શકે છે જેની પાછળ બે મુખ્ય કારણ છે. પહેલું કારણ- મુંબઈ ઈન્ડિયન્સ ચેન્નઈના મેદાનમાં ક્યારેય નથી હારી, અને બીજું કારણ- ચેન્નઈના મેદાનમાં બેંગ્લોરના આંકડા બહુ શર્મનાક છે.

Mumbai indians

સંભાવિત પ્લેઈંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા, ક્રિસ લિન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કીરોન પોલાર્ડ, હાર્દિક પાંડ્યા, ક્રુણાલ પાંડ્યા, જિમી નીશમ, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, ટ્રેંટ બોલ્ટ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ વિરાટ કોહલી, મોહમ્મદ અજહરુદ્દીન, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, પવન દેશપાંડે, ડેનિયલ ક્રિશ્ચિયન, વૉશિંગ્ટન સુંદર, કાઈલ જેમીસન, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની.

આ પણ વાંચો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
MI vs RCB Highlights in Gujarati: opening fight between rohit and kohli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X