MI vs RR: જોશ બટલરની તોફાની બેટીંગ, 34 બોલમાં બનાવ્યા 53 રન
આજે મુંબઇ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઇ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટીંગ કરતા પ્રથમ ઓવરમાં જ જયસ્વાલની વિકેટ ગુમાવી હતી. જયસ્વાલ પછી જોશ બટલરે બાજી સંભા
આજે મુંબઇ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઇ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટીંગ કરતા પ્રથમ ઓવરમાં જ જયસ્વાલની વિકેટ ગુમાવી હતી. જયસ્વાલ પછી જોશ બટલરે બાજી સંભાળી હતી. જોશ બટલરે 34 બોલમાં 53 રન બનાવી અણનમ રહ્યો હતો. રાજસ્થાને 9 ઓવરમાં 74 રન બનાવ્યા હતા.

મુંબઇની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટમાં), અનમોલપ્રીત સિંઘ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટાઈમલ મિલ્સ, બેસિલ થમ્પી.
રાજસ્થાનની પ્લેઇંગ ઇલેવન: જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટમાં અને કેપ્ટન), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણા.












Click it and Unblock the Notifications
