MI vs RR: જોશ બટલરે મારી આઇપીએલની પ્રથમ સદી, 66 બોલમાં બનાવ્યા 100 રન
આજે મુંબઇ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઇ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટીંગ કરતા પ્રથમ ઓવરમાં જ જયસ્વાલની વિકેટ ગુમાવી હતી. જયસ્વાલ પછી જોશ બટલરે બાજી સંભા
આજે મુંબઇ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઇ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટીંગ કરતા પ્રથમ ઓવરમાં જ જયસ્વાલની વિકેટ ગુમાવી હતી. જયસ્વાલ પછી જોશ બટલરે બાજી સંભાળી હતી. જોશ બટલર ફોર્મમાં નજર આી રહ્યો છે. જોશ બટલરે તોફાની ઇનિંગ રમી આઇપીએલની આ સિઝનની પ્રથમ સદી ફટકારી છે. જોશ બટલરે 66 બોલમાં 100 રન બનાવ્યા હતા.

ઉલ્લેખનિય છેકે જોશ બટલર ઇંગ્લેન્ડ ટીમનો વાઇસ કેપ્ટન છે. તેણે આઇપીએલ 2022માં પ્રથમ સદી ફટકારી હતી. જોશ બટલર રાજસ્થાન રોયલ્સ ટીમમાં ઓપનર તરીકે બેટીંગ કરે છે. જોશ બટલરની સદી સાથે રાજસ્થાન રોયલ્સના 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 183 રન થયા છે.












Click it and Unblock the Notifications
