MI vs RR: મુંબઇની 57 રને શાનદાર જીત, રાજસ્થાનની હાર

આઇપીએલની 20મી મેચ મુંબઇ ઇન્ડિયન અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં મુંબઇએ પ્રથમ ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સુર્યકુમાર યાદવની 47 બોલમાં 79 રનની શાનદાર ઇનિંગ દ્વારા મુંબઇએ 20 ઓ

આઇપીએલની 20મી મેચ મુંબઇ ઇન્ડિયન અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં મુંબઇએ પ્રથમ ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સુર્યકુમાર યાદવની 47 બોલમાં 79 રનની શાનદાર ઇનિંગ દ્વારા મુંબઇએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 193 રન બનાવ્યા હતા. રાજસ્થાને આ લક્ષ્યનો પીછો કરતા 18.1 ઓવરમાં જ ઓલ આઉટ થઇ ગયું હતુ. રાજસ્થાને 136 રન બનાવ્યા હતા. રાજસ્થાન સામે મૂંબઇની 57 રને શાનદાર જીત થઇ હતી. આ જીત સાથે મુંબઇની સતત ત્રીજી અને સીરીઝની ચોથી જીત છે. મૂંબઇ પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે.

IPL 2020

આ પણ વાંચો: MI vs RR: મુંબઇએ પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાનને આપ્યું 194 રનનું લક્ષ્ય

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X