For Daily Alerts

MI vs RR: મુંબઇએ પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાનને આપ્યું 194 રનનું લક્ષ્ય
આઇપીએલની 20મી મેચ મુંબઇ ઇન્ડિયન અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં મુંબઇએ પ્રથમ ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સુર્યકુમાર યાદવે 47 બોલમાં 79 રનની શાનદાર બેટીંગ દ્વારા મુંબઇએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 193 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 194 રન બનાવી જીતનો સીલસીલો કાયમ રાખવાનો મોકો છે. રાજસ્થાને જીતવા માટે 194 રન બનાવવાના રહેશે.
આ પણ વાંચો: IPL 2020: મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો લીધો નિર્ણય
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
Comments
IPL 2020 ipl rr rajasthan royals mumbai indians batting cricket sports આઇપીએલ રાજસ્થાન રોયલ્સ મુંબઇ ઇન્ડિયન્સ ક્રિકેટ રોહિત શર્મા સ્પોર્ટસ
English summary
MI vs RR: Mumbai batted first and gave Rajasthan a target of 194 runs
Story first published: Tuesday, October 6, 2020, 21:34 [IST]