MI vs RR: મુંબઇએ જીત્યો ટોસ, પ્રથમ બોલિંગ કરવાનો કર્યો ફેંસલો
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિતે આ મેચમાં કોઈપણ ફેરફાર કર્યા વગર પ્રવેશ કર્યો છે. મેચ પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ મેચમાં સૂર્યકુમાર યાદવ મુંબઈની ટીમમાં વાપસી કરી શકે છ
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિતે આ મેચમાં કોઈપણ ફેરફાર કર્યા વગર પ્રવેશ કર્યો છે. મેચ પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ મેચમાં સૂર્યકુમાર યાદવ મુંબઈની ટીમમાં વાપસી કરી શકે છે, પરંતુ એવું થયું નથી. આ સાથે જ રાજસ્થાનની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. નાથન કુલ્ટર-નાઈલની જગ્યાએ નવદીપ સૈનીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રાજસ્થાન માટે નવદીપ સૈનીની આ પ્રથમ મેચ છે.













Click it and Unblock the Notifications
