MI vs RR: મુંબઇને મળ્યુ 194 રનનું લક્ષ્ય, જોશ બટલરે બનાવ્યા 100 રન

આજે મુંબઇ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઇ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 193 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટીંગ કરતા પ્રથમ ઓવરમાં જ જયસ્

આજે મુંબઇ અને રાજસ્થાન વચ્ચે મેચ રમાઇ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 193 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટીંગ કરતા પ્રથમ ઓવરમાં જ જયસ્વાલની વિકેટ ગુમાવી હતી. જયસ્વાલ પછી જોશ બટલરે બાજી સંભાળી હતી. જોશ બટલર ફોર્મમાં નજર આી રહ્યો છે.

IPL 2022

જોશ બટલરે તોફાની ઇનિંગ રમી આઇપીએલની આ સિઝનની પ્રથમ સદી ફટકારી છે. હવે મુંબઇએ જીતવા માટે 20 ઓવરમાં 194 રન બનાવવાના રહેશે. આ મેચમાં જસપ્રિત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી.

મુંબઇની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટમાં), અનમોલપ્રીત સિંઘ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટાઈમલ મિલ્સ, બેસિલ થમ્પી.

રાજસ્થાનની પ્લેઇંગ ઇલેવન: જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટમાં અને કેપ્ટન), દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X