MI vs SRH: મુંબઇની શાનદાર બેટીંગ, હૈદરાબાદને જીતવા માટે 209 રનનું લક્ષ્ય
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનમાં આજે શારજાહના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ રમાઇ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને કેપ્ટન રોહિત શર્માએ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનમાં આજે શારજાહના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ રમાઇ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઇએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 208 રન બનાવ્યા હતા. હૈદરાબાદે જીતવા માટે 209 રન બનાવવા પડશે.

આ પણ વાંચો: MI vs SRH: મુંબઇએ જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટીંગ












Click it and Unblock the Notifications
