For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ ભારત જીત્યું પણ મુશ્કેલીથી, તસવીરો

|
Google Oneindia Gujarati News

પર્થ, 7 માર્ચ: વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ વાકા મેદાન પર આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2015ના ગ્રૂપ બી મુકાબલામાં ભારતે ધૂળેટીના દિવસે કેરેબિયન ટીમને 4 વિકેટથી માત આપી દીધી. તેની સાથે જ ભારતીય ટીમનું નોક આઉટમાં સ્થાન પાક્કુ થઇ ગયું છે. મોહંમદ શમીને તેમની શાનદાર બોલીંગ માટે 'મેન ઓફ ધ મેચ' પસંદ કરી લેવામાં આવ્યા છે.

જોકે વેસ્ટ ઇન્ડિઝ દ્વારા આપવામાં આવેલું લક્ષ્ય એટલું ઓછું હતું તેમ છતા ભારતીય ટીમને આ લક્ષ્યને પાર કરવામાં દમ આવી ગયો. ભારતની વિકેટ પણ એ રીતે પડવા લાગી જે રીતે કેરેબિયન ટીમની પડી હતી. જેના પગલે ભારતે આ લક્ષ્ય પાર કરવામાં ખૂબ જ મહેનત કરવી પડી.

ધોનીએ ખેલી કપ્તાની પારી
પરંતુ આપને ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કરવા જોઇએ, ધોનીએ કપ્તાની પારી ખેલીને મુશ્કેલીના સમયે 41 રનોના યોગદાન કરીને ભારતને જીતના શિખર સુધી પહોંચાડી દીધું.

ભારતે લગાવ્યો જીતનો ચોગ્ગો
અત્રે નોંધનીય છે કે કેરેબિયાઇ બેટ્સમેનોએ ભારત માટે સરળ માનવામાં આવી રહેલા લક્ષ્યને મુશ્કેલ બનાવી દીધું. જેરોમ ટેલર, કેમાર રોચ, આંદ્રે રસેલ અને ઇવાયન સ્મિથની બોલિંગએ બેટ્સમેનોનું ગણિત બગાડી દીધું, પરંતુ છેલ્લે જીતના ચોગ્ગા સાથે સરવાળો ભારતના પક્ષમાં જ આવ્યો.

ભારતનું નોક આઉટમાં સ્થાન થઇ ગયું પાક્કુ
આ પહેલા પૂર્વ ભારતે પોતાના બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે વેસ્ટઇન્ડિઝ ટીમને 44.2 ઓવરમાં 182 રનો પર પેવેલિયનભેગી કરી દીધી. ભારત તરફથી મોહમંદ સમીએ 3 ઉમેશ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી. અશ્વિન અને મોહિત શર્માએ 1-1 વિકેટ લીધી.

ભારતના બોલરોએ પણ કર્યું શાનદાર પ્રદર્શન
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઇન્ડિઝની સાત વિકેટ 25મી ઓવર પહેલા 85 રનો પર પડી ગઇ હતી. એવું લાગી રહ્યું હતું કે કેરેબિયાઇ ટીમ માત્ર 100 રનમાં જ સમેટાઇ જશે. ત્યારબાદ આઠમી વિકેટ માટે ડારેન સૈમી (26) અને કપ્તાન જેસન હોલ્ડર(57)ની વચ્ચે થયેલી 39 રનોની ભાગીદારીએ ટીમને 182 રન સુધી પહોંચાડી દીધું. જેને ભારતે 39.1 ઓવરોમાં છ વિકેટના નુકસાન પર લક્ષ્યને હાસલ કરી દીધું.

ભારતના બોલરોએ પણ કર્યું શાનદાર પ્રદર્શન

ભારતના બોલરોએ પણ કર્યું શાનદાર પ્રદર્શન

મોહંમદ શમીને તેમની શાનદાર બોલીંગ માટે 'મેન ઓફ ધ મેચ' પસંદ કરી લેવામાં આવ્યા છે.

વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ ભારત

વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ ભારત

ભારતનું નોક આઉટમાં સ્થાન થઇ ગયું પાક્કુ

ભારતનું નોક આઉટમાં સ્થાન થઇ ગયું પાક્કુ

ભારતનું નોક આઉટમાં સ્થાન થઇ ગયું પાક્કુ

આ પહેલા પૂર્વ ભારતે પોતાના બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે વેસ્ટઇન્ડિઝ ટીમને 44.2 ઓવરમાં 182 રનો પર પેવેલિયનભેગી કરી દીધી.

ભારતે લગાવ્યો જીતનો ચોગ્ગો

ભારતે લગાવ્યો જીતનો ચોગ્ગો

અત્રે નોંધનીય છે કે કેરેબિયાઇ બેટ્સમેનોએ ભારત માટે સરળ માનવામાં આવી રહેલા લક્ષ્યને મુશ્કેલ બનાવી દીધું.

વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ ભારત

વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ ભારત

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઇન્ડિઝની સાત વિકેટ 25મી ઓવર પહેલા 85 રનો પર પડી ગઇ હતી.

વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ ભારત

વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ ભારત

જોકે વેસ્ટ ઇન્ડિઝ દ્વારા આપવામાં આવેલું લક્ષ્ય એટલું ઓછું હતું તેમ છતા ભારતીય ટીમને આ લક્ષ્યને પાર કરવામાં દમ આવી ગયો.

વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ ભારત

વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ ભારત

ભારતની વિકેટ પણ એ રીતે પડવા લાગી જે રીતે કેરેબિયન ટીમની પડી હતી. જેના પગલે ભારતે આ લક્ષ્ય પાર કરવામાં ખૂબ જ મહેનત કરવી પડી.

ધોનીએ ખેલી કપ્તાની પારી

ધોનીએ ખેલી કપ્તાની પારી

પરંતુ આપને ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કરવા જોઇએ, ધોનીએ કપ્તાની પારી ખેલીને મુશ્કેલીના સમયે 41 રનોના યોગદાન કરીને ભારતને જીતના શિખર સુધી પહોંચાડી દીધું.

ભારતે લગાવ્યો જીતનો ચોગ્ગો

ભારતે લગાવ્યો જીતનો ચોગ્ગો

અત્રે નોંધનીય છે કે કેરેબિયાઇ બેટ્સમેનોએ ભારત માટે સરળ માનવામાં આવી રહેલા લક્ષ્યને મુશ્કેલ બનાવી દીધું. જેરોમ ટેલર, કેમાર રોચ, આંદ્રે રસેલ અને ઇવાયન સ્મિથની બોલિંગએ બેટ્સમેનોનું ગણિત બગાડી દીધું, પરંતુ છેલ્લે જીતના ચોગ્ગા સાથે સરવાળો ભારતના પક્ષમાં જ આવ્યો.

ધોનીએ ખેલી કપ્તાની પારી

ધોનીએ ખેલી કપ્તાની પારી

પરંતુ આપને ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કરવા જોઇએ, ધોનીએ કપ્તાની પારી ખેલીને મુશ્કેલીના સમયે 41 રનોના યોગદાન કરીને ભારતને જીતના શિખર સુધી પહોંચાડી દીધું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
India, the defending champions stormed into the quarter-finals of ICC World Cup 2015 after defeating West Indies by 4 wickets today at the WACA ground.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X