WPL 2023: મુંબઇ ઇન્ડિયન્સે રચ્યો ઇતિહાસ, મહિલા પ્રીમિયર લીગમાં દિલ્હીને હરાવી ખિતાબ જીત્યો
મુંબઇ ઇન્ડિયન્સે મહિલા ઇન્ડિયન પ્રીમિયર લિંગની ફાનલ જીટીમએ ઇતિહાસ રચી દીધો છે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં મુંબઇ ઈંડિનસે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલસે 9 વિકેટે 131 રણનો સ્કોર કર્યો હતો. જવાબમાં મુંબઇ ઇન્ડિયન્સે 3 વિકેટ ગુમાવીને 134 રન બનાવીને મુકાબલો જીતી લીધો હતો. મુંબઇ ઇન્ડિયન્સ માટે નતાલી સિવારે અણનમ અર્ધ શતક ફાટકાર્યુ હતું.

ટોસ જીતીને દિલ્હી કેપિટલ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તે સાચો સાબિત નોહતો થયો. ઓપનર શેફાલી વર્મા માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ એલિસ કૈપ્સી ખાતું ખોલ્યા વગર આઉટ થઈ ગઈ હતી. જેના લીધેટીમની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. મારીજાન કૈપ 18 અને મેગ લેનિગ 35 રન બનાવીને આઉટ થઈ હતી. દિલ્હી કેપિટલ્સે 79 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. છેલ્લી વિકેટ માટે શીખા પાંડે અને રાધા યાદવે તોફાની બેટિંગ કરતા સ્કોરને 131 સુધી લઈ ગઈ હતી. શિખાએ 17 બોલમાં 27 રણ બનાવ્યા હતા. તો સામે રાધાએ 12 બોલમાં 27 રણ બનાવ્યા હતા. આમ બંનેની તોફાની બેટિંગથી ટીમ સમ્માન જનક સ્કોર સુધી પોહચવામાં સફળ રહી. મુંબઇ ઈંડિનસે માટે હેલી મેથ્યુઝ અને એસી વોગે 3-3 વિકેટ ઝડપી હતી. મેલી કેરને 2 વિકેટ માલી હતી. બંને સ્કોરને 96લ5 સુધી લઈ ગઈ હતી.
જવાબમાં મુંબઇ ઈન્ડિન્સે ઓપનર યાસ્તિકા ભાટિયાની વિકેટ ગુમાવી દીધી હતી. તે 4 રી બનાવિમે આઉટ થઈ ગઈ હતી. આ સિવાય હેલી મેથ્યૂઝ પણ ખાસ સ્કોર બનાવી શકી નહોતી. ને 13 રણ બનાવીમે આઉટ થઈ હતી. અહીંયાંથી નતાલી સિવાર અને હરમીનપ્રીત કૌરે ધીરજ થી રમતા અર્ધ શકીય ભાગીદારી કરી હતી. આ દરમિયાન હરમીનપ્રીત કૌર 37 રણ બનાવીમે આઉટ થઈ હતી. જો કે નતાલી સિવાર એક છેડે ઉભી રહી હતી અને અર્ધ શતક ફટકારવામાં સફળ રહી હતી. 19 મી ઓવરમાં મુંબઇ ઈંડિનસે 16 રણ મેળવ્યા હતા અને 20 ઓવરમાં 3 બોલ બાકી હતા ત્યારે ચોકો મારીને જીત મેળવી હતી. નતાલી સિવાર 55 બોલમાં 60 રણ બનાવાય હતા. મેલી કરે અણનમ 14 રણ બનાવ્યા હતા. દિલ્હી માટે રાધા યાદવે અને જોનાસેને 1-1 વિકેટ ઝડપી હતી.












Click it and Unblock the Notifications
