વર્લ્ડ કપ મેચો માટે ધર્મશાલામાં બની રહી છે ખાસ માટીની પીચ, અલગ પ્રકારનો વર્તાવ કરશે પીચ
ઓક્ટરબરમાં થનાર વનડે વર્લ્ડ કપ માટે તૈાયારીઓ જોર શોરથી ચાલી રહી છે. સ્ટેડિયમની કમીઓને ઠીક કરવા સિવાય પિચોના નિર્માણ જોવા મળી રહ્યુ છે. બીસીસીઆઇનો પ્રયાસ આ ઇવેન્ટને યાદગાર બનાવાનુ છે. આઇસીસીની નજર પણ ઇવેન્ટની તૈયારી પર છે.

ધર્મશાલામાં વર્લ્ડ કપના મુકાબલા રમાશે. 10 વેન્યૂમાં ધર્મશાલાનું નામ પણ શામેલ છે. ધર્મશાલામાં નવે સરથી પીચનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ખાસ વાત એ છે કે, આ પીચનુ નિર્માણ કાળી માટીથી કરવામાં આવ્યુ છે. પિચોને અંતિમ રુપ આપવામાં આવી રહ્યુ છે.
કાળી માટીની પિચોમાં બાઉંસ હોય છે. આ પિચો પર બોલિગમાં ઉછાળ મળવા સિવાય બેટિગ માટે પણ કામ સરળ થઇ જાય છે. આ સિવાય એક વધુ ખાસ વાત એ છએ કે, કાળી માટી બનેલી પિચો ટુટવાથી સમય લાગે છે. તે જલ્દી નથી ટુટતી.
કાળી માટીની પીચ વધારે ચાલે છે. પરતુ લાલ માટીની પીચ જલ્દી ટુટી જાય છે. અને તેમા તિરાડ પડી જાય છે. લાલ માટીની પચો પર સ્પિનરોને મદદ મળે છે. બેટિગ કરવુ એટલુ આસાન થી. આ સિવાય લાલ માટીની પિચોમાં બોલ વધારે બાઉંસ નથી થતો .
વર્લ્ડ કપમાં કુલ બે વેન્યુ રાખવામાં આવ્યા છે. તેમા દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નઇની સિવાય બેંગલુરુ અમદાવાદ, હૈદરાબાદ, પૂણે, ધર્મશાલા અને લખનૌઉના નામનો સમાવેશ થાય છે. લખનૌઉમાં પીચનું નિર્માણ નવેસરથી કરવાામાં આવશે. આઇપીએલમાં જોવા મળ્યુ હતુ કે, આ પીચ પર ઓછો સ્કોર બની રહ્યો હતો .
ધર્મશાલામા થનાર વર્લ્ડ કપ મેચ
7 ઓક્ટોબરના બાંગ્લાદેશ વિરુદ્ધ અફગાનિસ્તાન
10 ઓક્ટોબર ઇંગ્લેન્ડ વિરુદ્ધ બાગ્લાદેશ
17 ઓક્ટોબર દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ નીધરલેન્ડ
22 ઓક્ટોબર ભારત વિરુદ્ધ ન્યૂઝિલેન્ડ
28 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા વિરુધ ન્યૂઝિલેન્ડ












Click it and Unblock the Notifications
