For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે વર્ષમાં બે વાર યોજાશે IPL, સિઝનમાં થશે 94 મેચ!

IPL 2022 તાજેતરમાં જ પૂર્ણ થયું છે. આ સિઝન ચાહકો માટે ખૂબ જ યાદગાર રહી. IPL વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. દર વર્ષે ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓ આ લીગમાં રમવા આવે છે.

|
Google Oneindia Gujarati News

IPL 2022 તાજેતરમાં જ પૂર્ણ થયું છે. આ સિઝન ચાહકો માટે ખૂબ જ યાદગાર રહી. IPL વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. દર વર્ષે ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓ આ લીગમાં રમવા આવે છે. હાલમાં જ એક પૂર્વ દિગ્ગજ ખેલાડીએ IPLને લઈને મોટું નિવેદન આપ્યું છે. આ દિગ્ગજ ખેલાડીનું માનવું છે કે, આવનારા સમયમાં IPL વર્ષમાં એક નહીં, પરંતુ બે વાર જોવા મળશે.

આ જાયન્ટે મોટી ભવિષ્યવાણી કરી

આ જાયન્ટે મોટી ભવિષ્યવાણી કરી

IPLને લઈને સતત ચર્ચા ચાલી રહી છે, હવે આ લિસ્ટમાં પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાનું નામ પણ જોડાઈ ગયું છે. આકાશ ચોપરાનું માનવુંછે કે, ટૂંક સમયમાં એક વર્ષમાં બે IPL જોવા મળશે અને તે નિશ્ચિત છે. આકાશ ચોપરા પોતાની યુટ્યુબ ચેનલ પર પોતાનો અભિપ્રાયઆપતા રહે છે. તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર પણ IPL પર આ ભવિષ્યવાણી કરી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં IPLમાં ઘણા ફેરફારો થયા છે

છેલ્લા કેટલાક વર્ષોમાં IPLમાં ઘણા ફેરફારો થયા છે

આકાશ ચોપરાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી IPL માં ઘણા ફેરફારો થયા છે, જે દર્શાવે છે કે, IPL વધુ આગળ વધી શકે છે.તે અચાનક નહીં થાય, તેના બદલે 5 વર્ષ જેટલો સમય લાગી શકે છે, પરંતુ મને લાગે છે કે તે ચોક્કસ થશે.

આ ફોર્મેટમાં 2 IPL રમાશે

આ ફોર્મેટમાં 2 IPL રમાશે

IPL 2022માં 10 ટીમોએ ભાગ લીધો હતો અને 74 મેચ રમાઈ હતી. એક વર્ષમાં બે IPL હશે તો કયા ફોર્મેટમાં રમાશે તેનો જવાબ પણઆકાશ ચોપરાએ આપ્યો છે. આકાશ ચોપરાએ જણાવ્યું હતું કે, હવે IPLમાં 10 ટીમો છે, તેથી મેચોની સંખ્યા આપોઆપ વધી જશે.' તેમણેજણાવ્યું હતું કે, IPL મોટા ફોર્મેટમાં હશે, જેમાં 94 મેચ હોય શકે છે, જ્યારે IPL નાની હશે જ્યાં ટીમો એકબીજા સામે માત્ર એક જ મેચરમશે, આ નાની IPL એક મહિનામાં સમાપ્ત થઈ શકે છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Now IPL will be held twice a year, 94 matches will be held in a season!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X