PBKS Vs RR: રાજસ્થાને બાજી પલ્ટી, છેલ્લી ઓવરમાં મેળવી જીત

આઇપીએલ સિઝન 14ની 32મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 186 રન બનાવ્યા હતા. પંજાબ આ ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 185 રન બનાવ્યા હતા. આમ રાજસ્થાનના બોલરોએ કમાલ કરી

આઇપીએલ સિઝન 14ની 32મી મેચ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 186 રન બનાવ્યા હતા. પંજાબ આ ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 185 રન બનાવ્યા હતા. આમ રાજસ્થાનના બોલરોએ કમાલ કરી અને જીતને પોતાની ઝોળીમાં લઇ જવામાં સફળતા મેળવી હતી.

IPL 2021

પંજાબે શાનદાર શરૂઆત સાથે બેટીંગ કરી હતી. શરૂઆતમાં લાગતું હતુ કે પંજાબ આસાનીથી જીતી શકે છે પરંતુ છેલ્લે રાજસ્થાનના ધુરંધરોએ પોતાનો કમાલ બતાવ્યો હતો અને જીત મેળવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X