સિંહો સામે પોઝ આપીને ફસાયા રવિન્દ્ર જાડેજા, કેસ દાખલ...

ટીમ ઇન્ડિયાના ખેલાડી સર રવિન્દ્ર જાડેજાને ફોટો પડાવવો ખૂબ જ મોંઘો પડી રહ્યો છે. સિંહો સાથે ફોટો પડાવીને રવિન્દ્ર જાડેજા ખરાબ રીતે ફસાઈ ગયા છે. ખરેખરમાં રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની રિવા સોલંકી સાથે ગીર નેશનલ પાર્ક ગયા હતા જ્યાં તેમને સિંહો સાથે ફોટો પડાવ્યો હતો.

રવિન્દ્ર જાડેજા અને તેમની પત્નીએ ગાડીમાંથી ઉતરીને સિંહોથી લગભગ 12 થી 13 ફૂટ દૂર રહીને ફોટો પડાવ્યો હતો. સોશિયલ મીડિયા પર જેવો આ ફોટો વાયરલ થયો તેમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે રવિન્દ્ર જાડેજા વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો. રવિન્દ્ર જાડેજા સાથે સફારીના 2 ગાર્ડ અને કેટલાક અધિકારીઓ પણ હાજર હતા.

જાણો શુ થયું આગળ...

ફસાયા રવિન્દ્ર જાડેજા

ફસાયા રવિન્દ્ર જાડેજા

આપણે જણાવી દઈએ કે ગીર સફારીમાં ગાડીથી નીચે ઉતારવા પર મનાઈ છે.

ફસાયા રવિન્દ્ર જાડેજા

ફસાયા રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જાંચના આદેશ આપ્યા છે.

ફસાયા રવિન્દ્ર જાડેજા

ફસાયા રવિન્દ્ર જાડેજા

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે રવિન્દ્ર જાડેજાએ ગાડીની નીચે ઉતરીને સેલ્ફી ખેંચી હતી.

ફસાયા રવિન્દ્ર જાડેજા

ફસાયા રવિન્દ્ર જાડેજા

ગીર સફારીના નિયમ મુજબ કોઈ પણ ગાડી ક્યાં તો પછી જીપથી ઉતરવું અપરાધ છે.

ફસાયા રવિન્દ્ર જાડેજા

ફસાયા રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા અને તેમની પત્નીએ સિંહોથી લગભગ 12 થી 13 ફૂટ દૂર રહીને ફોટો પડાવ્યો હતો જે ગેરકાનૂની અને જોખમભરેલું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X