રવિન્દ્ર જાડેજા ટોપમાં અને રાહુલની ગ્રેડમાં કમી, BCCIના કેન્દ્રીય રહાણે અને ઇશાનની છુટ્ટી
BCCI Central Contract: બીસીસીઆઇે 2022/23 સીજન માટે ભારતીય ટીમના ખેલાડીઓની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. જેામ મોટો ફેરબદલ જોવા મળી રહ્યો છે. કેએલ રાહુલને નુક્સાન થયુ છે. તો ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ફાયદો થયો છે. તેમનુ પ્રમોશન કરવામાં આવ્યુ છે. હાલમાં ઓશ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિજમાં રવિન્દ્ર જાડેજાએ સુદર પ્રદર્શન હતુ. જ્યારે કેએલ રાહુલના ખરાબ પ્રદર્શન ચલી રહ્યુ છે. રવિવ્દ્ર જાડેજાનને ટોપ 10 ખેલાડીઓમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે.

જાડેજા ને A+ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. આ કેટેગરીમાં કુલ ચાર ખએલાડીનો સમાવેશ થાય છે. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બૂમરાહ ટોપ શ્રેણીમાં પહેલાથી જ સામેલ છે. આ સિવાય રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટોપ શ્રેણીના ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. ત્યાર બાદ A કેટેગરીનો આવે છે. તેમા સામેલ ખેલાડીઓને 5 કરોડ વાર્ષિક આપવામાં આવે છે.
બીસીસીઆઇની A કેટેગરીમાં હાર્દિક પાડ્યા, રવિચંદ અશ્વીન, મોહમ્મદ શમી, ઋષભ પંત, અે અક્ષર પટેલનો સમાવેશ કરવામા આવ્યો છે. આ કોટ્રાક્ટ ઓક્ટોબર 2022થી સપ્ટેબર 2023 સુધીનો છે. ત્યાર બાદ બી કેટેગરી આવેછ.ે કેએલ રાહુલને નીચે લાવવામાં આવીને આ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ચેતેશ્વર પુજારા, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, સૂર્યકુમાર યાદવ, શુબમન ગીલના નામનો સમાવેશ છે. આ ખેલાડીઓને 3 કલોડ વાાર્ષિક મળે છે.
અંતમ કેટેગરીમાં C આવે છે. આ કેટગરીમાં આવતા ખેલાડીને વાર્ષિક 1 કરોડ આપવામાં આવે છે. જેમા મોટા ભાગે નવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. તેમા ઉમેશ યાદવ, શિખર ધવન, શાર્દુલ, ઇશાન કિશન, દિપક હુડા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિગ્ટન સુદર સંજુ સેમસનનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
