RR vs DC: દિલ્હીએ જીત્યો ટોસ, રાજસ્થાન કરશે પ્રથમ બેટીંગ, બદલાવો સાથે ઉતરી બન્ને ટીમ

IPL 2022 ની 58મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી કેપિટલ્સ અગાઉની મેચમાં મળેલી હારને ભૂલીને રા

IPL 2022 ની 58મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે DY પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દિલ્હીના કેપ્ટન રીષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી કેપિટલ્સ અગાઉની મેચમાં મળેલી હારને ભૂલીને રાજસ્થાન રોયલ્સને હરાવીને IPL પ્લેઓફની રેસમાં ટકી રહેવાનું લક્ષ્ય રાખશે, બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે.

IPL 2022

દિલ્હી 11માંથી છ મેચ હારી ચૂક્યું છે અને પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે હોવા છતાં પ્લેઓફમાં જવાનો તેમનો રસ્તો એટલો સરળ નથી. કારણ કે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સના સમાન સંખ્યામાં મેચમાં દસ પોઈન્ટ છે. દિલ્હીનો નેટ રન રેટ પ્લસ 0.150 છે, પરંતુ તેણે આગામી ત્રણ મેચ જીતવી પડશે.

બીજી તરફ રાજસ્થાન 14 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે અને તેને ક્વોલિફાઈ થવા માટે માત્ર બે પોઈન્ટની જરૂર છે. તેનો રનરેટ પણ પ્લસ 0.326 છે જે છેલ્લી ગણતરીમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X