RR vs RCB: ભરત-મેક્સવેલની ધમાકેદાર બેટીંગ, બેંગલોરની રોયલ જીત

આઈપીએલ 2021 માં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો સામસામે છે. આ મેચ દુબઈમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીત્યા બાદ આરસીબીએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 9 વ

આઈપીએલ 2021 માં આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો સામસામે છે. આ મેચ દુબઈમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીત્યા બાદ આરસીબીએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 149 રન બનાવ્યા હતા. બેંગલોરને 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 153 રન બનાવી જીત મેળી હતી.

IPL 2021

બેંગલોર તરફથી બેટીંગ કરતા ગ્લેન મેક્સવેલે 30 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ ઉપરાંત એસ ભરતે 35 બોલમાં 44 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કોહલીએ 25 પડીક્કલે 22 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી બોલિંગ કરતા મુસ્તફીઝુર રહેમાને 2 વિકેટ લીધી હતી.

રાજસ્થાનની શરૂઆત સારી રહી હતી. રાજસ્થાન તરફથી બેટીંગ કરતા એવીન લેવીસે 37 બોલમાં 58 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 31 રન બનાવ્યા હતા. બેંગલોર તરફથી બોલિંગ કરતા હર્ષલ પટેલે 3 વિકેટ તથા ચહલ - અહેમદે 2ૃ2 વિકેટ લીધી હતી. આ ઉપરાંત ગાર્ટોન - ક્રિસ્ટીને 1-1 વિકેટ ઝડપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X