RR vs RCB: બેંગલોરે ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, રાજસ્થાનને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની 13મી મેચ મંગળવાર (5 એપ્રિલ) ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે શરૂ થઈ. વાનખેડે સ્ટેડિયમમાં બેંગ્લોરે ટોસ જીતીને લખનૌને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.ફાફ ડુ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની 13મી મેચ મંગળવાર (5 એપ્રિલ) ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે શરૂ થઈ. વાનખેડે સ્ટેડિયમમાં બેંગ્લોરે ટોસ જીતીને લખનૌને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની બેંગ્લોરે આ સિઝનમાં બે મેચ રમી છે. બેંગ્લોરની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે હતી, જેમાં તેનો 5 વિકેટે પરાજય થયો હતો. ત્યારબાદ તેનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થયો હતો. તેણે આ મેચ 3 વિકેટથી જીતી લીધી હતી. બીજી તરફ, રાજસ્થાને 2 મેચ રમી છે અને તે બંનેમાં ધમાકેદાર જીત મેળવી છે.

IPL 2022

કોનુ પલડુ ભારે?

નોંધનીય છે કે અત્યાર સુધી IPLમાં રાજસ્થાન અને બેંગ્લોરની ટીમો 24 વખત સામસામે આવી ચુકી છે. આ દરમિયાન આરસીબીએ 12 મેચ જીતી છે, રાજસ્થાને 10 મેચ જીતી છે, જ્યારે બે મેચ અનિર્ણિત રહી છે. આ સંદર્ભમાં આરસીબીનું પલડુ ભારે જણાય છે પરંતુ આ સિઝનમાં રાજસ્થાનની ટીમ તોફાની ફેશનમાં આગળ વધી રહી છે, એવું લાગી રહ્યું છે કે આરસીબીને રાજસ્થાનને હરાવવાનો કપરો પડકાર હશે.

રાજસ્થાન રોયલ્સ (પ્લેઈંગ ઈલેવન): જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન (w/c), શિમરોન હેટમાયર, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, નવદીપ સૈની, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુઝવેન્દ્ર ચહલ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (પ્લેઈંગ ઈલેવન): ફાફ ડુ પ્લેસિસ (સી), અનુજ રાવત, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક (ડબ્લ્યુ), શેરફેન રધરફોર્ડ, શાહબાઝ અહેમદ, વનઈન્દુ હસરાંગા, ડેવિડ વિલી, હર્ષલ પટેલ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X